________________
૫. છવ વિષે વિવિધ
૨૮૭ ૩. આત્યન્તિક મરણ (જે ભવના આયુષ્યકમને જોગવ્યું હોય અને મર્યા હોય ત્યાર પછી એ ભવના આયુષ્યકમને ભેગવવાનો ન જ હોય તેવું);
૪. વલમરણ (જુઓ પૃ. ૩૮૨); ૫. વશામરણ ( 4 );
૬. અન્તઃશલ્યમરણ (અપરાધ શલ્યની જેમ ખૂંચતા હોય, પણ લજજા કે અભિમાનથી આલોચના વગેરે ન થઈ હેય અને મરણ થાય તે);
૭. ભવમરણ (જુઓ પૃ. ૩૮૨); ૮. બાલમરણ (પૃ. ૩૮૪); ૯. પંડિતમરણ ( ; ); ૧૦. બાલપંડિત મરણ (0); ૧૧. છદ્મસ્થ મરણ – કેવલી થયા વિના મારે તે ૧૨. કેવલીમરણ; ૧૩. વૈહાયસ મરણ (જુઓ પૃ૦ ૩૮૩); ૧૪. ગૃપૃષ્ટ મરણ ( , ); ૧૫. ભક્તપ્રત્યાખ્યાન મરણ ();
૧૬. ઈગિનીમરણ (અમુક નિયત પ્રદેશમાં શરીરચેાની છૂટ રાખી, શરીરસેવાનો ત્યાગ કરી, મરતા સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી મરણ સ્વીકારે તે); ૧૭. પાદપપગમન મરણ (પૃ. ૩૮૩).
[– સમય ૧૭]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org