________________
સ્થાનાંગસમવાયાંગ ૨ ' ૩. ઉપર પ્રમાણે જ બધી સામગ્રી હોય તો પણ કેટલાક બહુ લાંબા કાળે સર્વ દુઃખને નાશ કરી મેક્ષ, પામે છે. આ પ્રકારની આંતક્રિયા કરનાર સનસ્કુમાર ચક્રવતી થઈ ગયા છે.
૪. પ્રથમ અંતકિયા કરનારની જેમ અ૫કમવાળે જીવ હોય, તે દીક્ષા લઈ બહુ તપસ્યામાં પડે નહિ અને વેદના સહન કરે નહિ. છતાં અપકાળમાં સર્વદુઃખનો નાશ કરી મેક્ષે જાય છે, જેમ ભગવતી મરુદેવીએ કર્યું.
- સ્થાર૩૫ મરણના ૧૭ પ્રકાર છે –
૧. આવી ચિમરણ (જ્યારથી ન ભવ શરૂ થાય. ત્યારથી તે ભવના આયુકમને પ્રત્યેક ક્ષણ અપચય. થતા હોય છે, એ અપચય); - - -
૨. અવધિમરણ (એકવાર એક ભવના આયુષ્યના કમદલિકેને ભેગવી મરી જાય; અને ફરી પાછો તે જ ભવના આયુષ્યકમના દલિકને ભેગવી મરવાનું હોય, તે પ્રથમનું મરણ તે અવધિમરણ);
૧. ચોથા ચક્રવતીં. એમણે દીક્ષા લીધી હતી અને તે મહા તપસ્વી હતા. પણ તેમને ભવાન્તરમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની હોવાથી બહુ લાંબા, કાળે સિદ્ધિયોગ્ય કહેવાય.
૨. ત્રષભદેવનાં માતા. તેમનાં કમ ક્ષીણપ્રાય હતાં એટલે તપસ્યા: પણ કરી ન હોવા છતાં હાથીના હેદા ઉપર બેઠાં બેઠાં આયુષ્ય પૂરું થતાં સિદ્ધ થઈ ગયાં.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org