________________
૫. જીવ વિષે વિવિધ
છે
ચાર અન્તક્રિયા
૧. કોઇ જીવ અલ્પકમવાળા હોય છે તે ઘર છેાડીને સચમ સ્વીકારે છે અને પછી સયમ, સવર અને સમાધિની વૃદ્ધિ કરે છે; તે રુક્ષ હાય છે, સસારને પાર કરવાની તેનામાં ઇચ્છા હાય છે, તે ઉપધાન કરે છે, દુઃખના ક્ષય કરે છે, તપસ્વી હોય છે; પણ કઠણ તપસ્યા કે કઠણુ વેદનામાં તે નથી પડતા; એટલે તે દીર્ઘકાળના દીક્ષાપર્યાંય પછી જ સવદુઃખના અંત કરી માહ્યે જાય છે. આ અન્તક્રિયાના ઉદાહરણરૂપ રભરતચક્રવતી છે.
-
·
ચા-૨૫
૩૫
૨. કોઈ જીવ ઘણાં કર્માં લઈને આ મનુષ્યભવમાં આખ્યા હોય અને પછી ઘર છોડી દીક્ષા લે છે યાવત્ તે તપસ્વી હેાય છે; પણ તે એવી આકરી તપસ્યા અને વૈદ્યના સ્વીકારે છે કે જેથી થોડા સમયમાં જ તે સદુઃખના અંત કરી મેાક્ષ પામે છે. આ ખીજા પ્રકારની અન્તક્રિયા કરનાર ગજસુકુમાર અણુગાર થઈ ગયા છે.
૧. એવું મરણ જેથી ફથી જન્મ-મરણ રહે નહિ.
ર. પ્રથમ તીથ કર ઋષભદેવના સૌથી માટા પુત્ર. એ પૂ`ભવમાં જ તુળુકમી થઈ સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા હતા અને ત્યાંથી મનુષ્યલામાં ઋષભપુત્ર થઈ ચક્રવતી થયેા. એક વખત અરીસામાં પાતાને માથે ધોળા વાળ જોઈ, તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા, અને ગૃહસ્થાવસ્થામાં જ કેવળજ્ઞાન પામ્યા. પછી દીક્ષા લઈ પૂર્વ લાખ વર્ષ સુધી પ્રત્રજ્યા પાળી મેાક્ષે ગયા.
૩. કૃષ્ણના નાનાભાઈ, તેમણે અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી હતી, અને મસાણમાં કાર્યાત્સગ કરી ઊભા હતા; તેવામાં તેમના પૂર્વના વૈરીએ તેમના માથામાં અંગારા ભર્યાં. તેનું દુ:ખ સમ્યક્ સહન કરી, તે
માક્ષે ગયા.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org