________________
સ્થાનાંગસમવાયાંગ ૨ મરણ ત્રણ પ્રકારનું છે –
૧, બાલ મરણ – અસંત – અજ્ઞનું મરણ; ૨. પંડિત મરણ – સંયત – સુજ્ઞનું મરણ;
૩. બાલપંડિત મરણ – સંયતાસંયતનું મરણ. (૧) બાલ મરણના ત્રણ પ્રકાર છે –
૧. સ્થિતલેશ્ય (મરતી વખતે જે લેડ્યા હોય–જેમકે કૃષ્ણ, તે જ લેશ્યા મરીને પણ – જેમકે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે રહે, તેવું); ૨. સંક્લિષ્ટલેશ્ય (મરતી વખતે જે લેસ્યા હોય –
જેમકે નીલ, તેનાથી વધુ સંક્લિષ્ટ – જેમકે કૃષ્ણ લેફ્સા મરીને પ્રાપ્ત થાય તેવું); ૩. પચવજાતલેશ્ય (મરતી વખત કરતાં મર્યા પછી
વિશુદ્ધ લડ્યા પ્રાપ્ત થાય તેવું). (૨) પંડિત મરણના ત્રણ પ્રકાર છે
૧. સ્થિતલેશ્ય ૨. અસંલિષ્ટ લેફ્ટ;
૩. પર્યાવજાત લેફ્ટ. (૩) બાલપંડિત મરણના ત્રણ ભેદ છે –
૧. સ્થિતલેશ્ય; ૨. અસંલિષ્ટ લેફ્ટ; ૩. અપર્યવજાત લેશ્ય.
[-સ્થા- ૨૨૨] ૧. અહીં ત્રણ ભેદ બતાવ્યા છે, પણ વસ્તુતઃ બે જ કહેવા જોઈએ. કારણ સંકલેસન નિષેધ કરવાથી કાંતે સ્થિતલેશ્ય હોય અથવા પચવજાતલેશ્ય હોય.
૨. અહીં ત્રણ બતાવ્યા છે પણ એક જ ભેદ જોઈએ. કારણ સંકલેશ અને વિશુદ્ધિને નિષેધ થતાં સ્થિતલેશ્ય બાકી રહે..
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org