________________
૫. જીવ વિષે વિવિધ ૧. ઝાડ પર લટકીને મરી જવું (વૈહાયસ); ૨. ગીધ જેવા જીને પોતાનું શરીર અર્પણ કરવુ
(ગૃધ્રપૃ૪). હું પણ બે મરણએવાં છે જેમની શ્રમણ ભગવાન મહાવીરે
હમેશાં પ્રશંસા કરી છે અને સાધુઓને અનુમતિ પણ દીધી છે –
૧. પાદપપગમન (છિન્ન વૃક્ષ જેમ અત્યંત નિશ્રેષ્ઠ હોય છે, તેમ નિશ્ચષ્ટ રહીને તે જ અવસ્થામાં સમાધિપૂર્વક મરવું તે);
૨. ભક્તપ્રત્યાખ્યાન (જનને ત્યાગ પણ શારિરીક ચેષ્ટાને ત્યાગ નહીં – એવા પ્રકારે સમાધિપૂર્વક મરવું તે)(૧) પાદપપગમન બે પ્રકારનું છે –
૧. નિહરિમ; ૨. અનિહરિમર.
આ બંને પાદપપગમનમાં શરીરસેવા કરવાની જ નથી. (૨) ભક્તપ્રત્યાખ્યાનના બે ભેદ છે –
૧. નિહરમ અને ૨. અનિહરિમ. આ બંનેમાં શરીરસેવાની છૂટ છે
[-સ્થા. ૧૦૨] ૧. હાથી, કે હાથીનું બચ્ચું વગેરે મોટા પ્રાણીઓના મૃત શરીરને ગીધ ખાય છે. તેવાઓના શરીરમાં પ્રવેશ કરવો, જેથી ગીધ તે પશશરીર સાથે તેના શરીરને પણ ખાઈ જાય.'
૨. આ વિધિ વસતિના એવા દેશમાં થાય છે, જ્યાંથી મૃત શરીરને બહાર લઈ જવું પડે.
૩. ગિરિક દરા વગેરેમાં થતા વિધિ, જેથી ત્યાંથી પછી મૃત શરીરને બહાર કાઢવાનું રહે નહીં.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org