________________
૧
ચ્યવન એક છે.
§ ચ્યવન બંને છે
૧. જયાતિષ્કને; ૨. વૈમાનિકને.
સ્થાનાંગ સચવાયાંગ ૨
હુ ઉદ્દતનાર એને છે
૧. નારકને; ૨. ભવનવાસીને.
§ મરણુ એને છે
―――――▬▬▬▬▬▬▬▬▬
૧. મનુષ્યને; ૨. તિયચપ ચેન્દ્રિયને,
-
[સ્થા ૮૫
હુ એ મરણુ એવાં છે જેમની શ્રમણ ભગવાન મહાવીરે કી પ્રશસા નથી કરી, કીતિ નથી કરી અને અનુમતિ નથી
દીધી
(૧) ૧. પરિષદ્ધથી પરાજિત થઈને વ્રતભગ થઈ જે મરણ થાય (વલન્મરણ);
૨. ઈંદ્રિયને વશ થઈ ને જે મરણ થાય (વશાત મરણુ)(ર) ૧. નિદાનમરણુ ઋદ્ધિ આદિની ઇચ્છા કરી મરવું તે); ૨. તદ્દ્ભવ મરણુ (ફરી તે જ ભવમાં આવવું પડે તેવું મરણ).
[સ્થા ર
(૩) ૧. ગિરિપતન; ૨. તરુપતન.
(૪) ૧. જલપ્રવેશ; ૨. અગ્નિપ્રવેશ.
(પ) ૧. વિષક્ષક્ષણુ; ૨. પાતાની મેળે શસ્ત્રના ઘા ખાઇ. મરવું તે.
હુ એ મરણુ એવાં છે જેમની પ્રશંસા ચાવત્ અનુમતિ ભગવાને નથી દીધી પણ કારણ હોય તા રજા આપી છે
૧. દેવમરણ ચ્યવન કહેવાય છે.
૨. નારક અને ભવનવાસીના મરણને ઉદ્દત'ના કહે છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org