________________
૫. જીવ વિષે વિવિધ
૩૯૧
૪૦. ૧. ગી—હે ભગવન, નારકા શું ઉત્પત્તિના ક્ષેત્રમાં આવતાંવે'ત જ આહાર લે છે, લઈ ને શરીરરૂપે પરિણમાને છે, પછી ચારે તરફથી લે છે, પછી વિષયરૂપે પરિણમાવે છે અને પછી વિષુવા કરે છે ?
લ-હા ગૌતમ એમ જ છે.
૬૦ ૨–૨૪. અહીં ખાકીનું આહારપર પ્રમાણે સમજી લેવું જોઈએ.
[સમ॰ ૧૫૩ ]
૨. મરણુ
જીવને નીકળવાના પાંચ રસ્તા છે
૧. પગમાંથી; ૨. સાથળમાંથી; ૩. છાંતીમાંથી; ૪. માથામાંથી; પ. સર્વાંગમાંથી.
પગમાંથી નીકળે તે નરકમાં જાય, સાથળમાંથી નીકળે તાતિય ચગતિમાં જાય, છાતીમાંથી નીકળે તા દેવગતિમાં જાય અને સર્વાંગમાંથી નીકળે તેા સિદ્ધગતિમાં જાય. [સ્થા૦ ૪૬૧]
મરણ વખતે આત્મા શરીરને અલ્પાંશે કે સર્વાશે — સ્પશ કરીને, સ્મ્રુતિ આપીને, સ્ફુટ કરીને, સર્કાચ કરીને, પૃથક્ કરીને~~~નીકળી જાય,
[સ્થા ૯૭]
ચરમશરીરી જીવાને મરણ એક છે.
[સ્થા૦ ૩૬]
૧. પ્રજ્ઞાપનાનું આ આહારપદ અહીં જાણી જોઈને નથી ઉતાર્યું; કારણ, આ માળામાં તેના અનુવાદ થવાનો છે.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org