________________
સ્થાનાં સમવાયાંગ: ૨ પ. શોણિતાનુસારી; ૬. અસ્થિમજજાનુસારી.
[–સ્થાપ૩૩] હું નારકને આહાર ચાર પ્રકારને છે – ૧. અંગારોપમ૧–ખાધા પછી થોડે વખત દાહ
કરે તે; ૨. મુમુપમ – તણખા જે– લાંબા કાળ સુધી. - દાહ કરે તે ૩. શીતલ;
૪. હિમશીતલ. $ તિયચનો આહાર ચાર પ્રકારને છે – ૧. કંકોપમ–કકનામના પક્ષીને જેમ બધું સુખભક્ષ્ય
અને સુપચ, તેમ; , ૨. બિલોપમ-રસાસ્વાદ વિનાનું જલદી ગળે ઉતારવું
પડે તેવે; ૩. પાણમાંપમ– ચડાળના માંસ જેમ ઘણિત; ૪. પુત્રમાં પમ–જેમ પુત્ર પર નેહ હેવાથી તેનું
માંસ દુઃખાદ્ય બને છે તેમ. $ મનુષ્યના આહારના ચાર પ્રકાર છે –
૧. અશન, ૨. પાન; ૩. ખાદિમ; ૪. સ્વાદિમ. $ દેવના આહારના ચાર ભેદ છે– ૧. વર્ણવાન; ૨. ગધવાન; ૩. રસવાન; ૪. સ્પેશવાન
[સ્થા ૩૪૦] ૧. આ જ ક્રમે નીચે નીચે હોય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org