________________
૫. છવ વિષે વિવિધ વિકૃતિ નવ છે –
૧. દૂધ, ૨. દધિ; ૩. નવનીત– માખણ ૪. ઘી; ૫. તેલ; ૬. ગળ; ૭. મધ; ૮. મઘ; ૯ માંસ.
[–સ્થા ૬૭૪ ]. ૬ ગેરસ વિકૃતિ ચાર છે –
૧. દૂધ; ૨. દહીં; ૩. ઘી, ૪. માખણ. હું નેહવિકૃતિ ચાર છે –
૧. તેલ, ૨. વૃત; ૩. વસા–ચરબી, ૪. માખણ. $ મહાવિકૃતિ ચાર છે– ૧. મધુ; ૨. માંસ; ૩. મદ્ય; ૪. નવનીત–માખણ.
[-સ્થા ર૭૪] $ ભેજનને પરિણામ (સ્વભાવ) છ પ્રકારને છે –
૧. મને જ્ઞ– મનને ગમે તેવું – અભિલષણીય; ૨. રસિક-માધુર્યાદિથી યુક્ત; ૩. પ્રાણનીય – તૃપ્ત કરે તેવું, શરીરના રસમાં સમતા
લાવે તેવું૪. બહણય–શરીરને વધારે તેવું ૫. દીપનીય-જઠરાગ્નિ તેજ કરે તેવું
૬. મદનીય– માદક. $ વિષપરિણામ છ૧ પ્રકાર છે –
૧. દષ્ટ – સાપ વગેરેના ડખનું; ૨. ભુત-ખાધેલું; ૩. નિપતિત–શરીર પર પડેલું, અથવા દૃષ્ટિવિષ; ૪. માંસાનુસારી; ૧. પ્રથમના ત્રણ સ્વરૂપકૃત છે. અને અંતિમ ત્રણ કાર્યક્ત છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org