________________
સ્થાનાંગ સમવાયાંગ:૨
ઉપલામાંના ઉપરના ત્રૈવેયકના ૩૧ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવા ૧પા માસે શ્ર્વાસોચ્છ્વાસ લે છે અને ૩૧ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે.
ટાર
[-સમ॰ ૩ ] જયંતાદિ અનુત્તરવાસી ૩૨ સાગર સ્થિતિવાળા ૧૬ માસે શ્વાસોચ્છ્વાસ લે છે અને ૩ર હજાર વર્ષ` આહારની ઇચ્છા કરે છે.
[ – સમ૦ ૩૨]
સર્વાં સિદ્ધિના દેવા ૧૬ માસે શ્વાસોચ્છ્વાસ લે છે અને ૩૩ હજાર વર્ષ આહારની ઈચ્છા કરે છે.
1
[-સમ૦ ૩૩]
આહાર ચાર પ્રકારના છેઃ
(૧) ૧. અશન (ખાવાની વસ્તુ); ૨. પાન (પીવાની વસ્તુ);
૩. ખાદિમ (ભૂખના ઉપશમન માટે નહિ પણ માત્ર ખાવા માટે ખાવાની વસ્તુ ફળફળાદિ);
૪. સ્વાદિમ (સ્વાદાથે જ જે ખવાય–પાનપટ્ટી સાપારી વગેરે ).
(૨) ૧. વધારેલું;
૨. વિના વધારેલું;
૩. રાંધ્યા વિના સ્વભાવથી પક્વ – દ્રાક્ષ વગેરે; ૪. રાતવાસી રાખવાથી નીપજેલ – દહીં વગેરે. [સ્થા॰ ૨૯૫]
આહાર આઠ પ્રકારના છે
૧. મનેાજ્ઞ અશન; ૨. મને પાન; ૩. મનેાજ્ઞ ખાદિમ; ૪. મનેાજ્ઞ સ્વાÉિમ; . ૫. અમનેાજ્ઞ અશન; ૬. અમનેરી પાન; ૭. અમનાજ્ઞ ખાદિમ; ૮. અમનેાજ્ઞ સ્વાદિમ.
[સ્થા ૬૨૨]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org