________________
૫. જીવ વિષે વિવિધ
૩૭૭ નીચલા પ્રવેયકમાંના મધ્ય પ્રવેયકમાં ઉત્પન્ન થનાર ૨૪ સાગર સ્થિતિવાળા દેવ ૧૨ માસે શ્વાસોચ્છવાસ લે છે. અને ૨૪ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
[– સમર ૨૪, નીચલા રૈવેયકમાંના ઉપરના રૈવેયકમાં ઉપન્ન થનાર ૨૫ સાગર ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવે ૧ર મહિને શ્વાસોચ્છવાસ ૨શ્વાસ લે છે અને ૨૫ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
. [-સમ- ૨૫] મધ્યમ વેયકમાંના સૌથી નીચેના કૈવેયકમાં ઉત્પન્ન થનાર ૨૦ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવે ૧૩ માસે શ્વાસે--- લે છે અને ૨૬ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
[-સમ- ૨૬] * મધ્યમ પ્રિવેયકમાંના વચલા દૈવેયકમાં ઉત્પન્ન થનારા. ર૭ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દે ૧૩ાા માસે શ્વાસોચ્છવાસ લે છે અને ર૭ હજાર વર્ષે આહારની ઈચ્છા
- [-સમ- ર૭છે. મધ્યમાંના ઉપરના રૈવેયકમાં ઉત્પન્ન થનારા ૨૮ સાગર ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવે ૧૪ મહિને શ્વાસોચ્છવાસ લે છે અને ૨૮ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
[-સમય ૨૮ ] ઉપલામાંના નીચેના સૈવેયકમાં ઉત્પન્ન થનાર ૨૯ સાગર ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ ૧૪ માસે શ્વાસોચ્છવાસ લે છે. અને ર૯ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
1 - સમય ર૯] ઉપલામાંના મધ્યના શ્રેયકના ૩૦ સાગર ઉત્કૃષ્ટ, સ્થિતિવાળા દે ૧૫ માસે શ્વાસેચ્છવાસ લે છે અને ૩૦ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
[– સમય ૩ -
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org