________________
૩૭૬
સ્થાનાંગ સમવાયાંગ: ૨ સામાનાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૧૭ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ ૮ માસે શ્વાસે શ્વાસ લે છે અને ૧૭ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
[– સમ૦ ૧૭} કાલાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૧૮ સાગરોપમાં આયુવાળા દે ૯ માસે શ્વાસેચ્છવાસ લે છે અને ૧૮ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
[– સમ. ૧૮ ] આણુતાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૧૯ સાગરોપમ સ્થિતિવાળા દે લા માસે શ્વાસોચ્છવાસ લે છે અને ૧૯ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
[– સમ૦ ૧૯] સાતાદિ વિમાનમાં ઉતપન્ન થનાર ૨૦ સાગરોપમ. સ્થિતિવાળા દેવે ૧૦ મહિને શ્વાસેવાસ લે છે અને ૨૦ હજાર વર્ષે આહાર ઈચ્છે છે. .
[– સમ૦ ૨૦} શ્રીવત્સાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૨૧ સાગર સ્થિતિવાળા દે ૧૦ મહિને શ્વાસોચ્છવાસ લે છે અને ૨૧ હજાર વર્ષે આહારને ઇરછે છે. .
* [– સમય ૨૧] મહિતાદિ વિમાનમાં ઉત્પન્ન થનાર ૨૨ સાગર સ્થિતિવાળા દેવે ૧૧ માસે શ્વાસોચ્છવાસ લે છે અને ૨૨ હજાર વષે આહારની ઈચ્છા કરે છે.
[-સમય ૨૨ ] નીચલા રૈવેયકમાં ઉત્પન્ન થનાર ૨૩ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દે ૧૧ માસે શ્વાસેચ્છવાસ લે છે અને ૨૩ હજાર વર્ષે આહારની ઈચ્છા કરે છે.
[- સમ૦ ૨૩ છે.
Jain Education International - 2010_03
For Private & Personal Use Only:
www.jainelibrary.org