________________
૫. જીવ વિષે વિવિધ
૩૦૫
જે દેવા પ્રશ્નોત્તરાદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ૧૧ સાગર છે તે દેવા પાં મહિને શ્વાસશ્વાસ લે છે અને અગિયાર હજાર વર્ષ આહારની ઇચ્છા
કરે છે.
[-સમ॰ ૧૧]
જે દેવા માઢુન્દ્રાદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૨ સાગર છે, તે માસે શ્વાસેરાસ લે છે અને ૧૨ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે.
છ
[- -સમ૦ ૧૨]
જૈ દેવા વાઢિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ઉત્કૃષ્ટ ૧૩ સાગર છે, તે ૬ા માસે શ્વાસેવાસ લે છે અને તેર હજાર વર્ષે આહારની ઇચ્છા કરે છે.
[-સમ૦ ૧૩]
શ્રીકાંતાદિ વિમાનામાં ઉત્પન્ન થનારા ૧૪ સાગર ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવા છ માસે શ્વાસેવાસ લે છે અને ૧૪ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે.
[-સમ૦ ૧૪]
નન્દ્રાદિ વિમાનામાં ઉત્પન્ન થનારા ૧૫ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવા સાડાસાત માસે શ્વાસેાશ્ર્વાસ લે છે અને ૧૫ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે.
[-સમ૦ ૧૫]
આવત આફ્રિ વિમાનામાં ઉત્પન્ન થનાર ૧૬ સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવા ૮ મહિને શ્વાસેાશ્ર્વાસ લે છે અને ૧૬ હજાર વર્ષ આહારની ઇચ્છા કરે છે.
[-સમ૦ ૧૬ ]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org