________________
સ્થાનાંગન્સમવાયાંગ ર
શ્વાસાવાસ લે છે અને ૫ હજાર વર્ષે આહારની ઇચ્છા
કરે છે.
BY
જે તેવા સ્વયંભૂ આદિ વિમાનામાં અને જેમની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગર છે, શ્વાસાગ્છવાસ લે છે અને ૬ હજાર વર્ષ ઇચ્છા કરે છે.
તે
[-સમ॰ ૫]
ઉત્પન્ન થાય છે ૩ માસ પછી પછી આહારની
[સમ૦ ૬]
જે જેવા સમ આદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ૭ સાગર છે, તે ગા માસને અતે શ્વાસેા વાસ લે છે અને ૭ હેજાર વર્ષ પછી આહારની ઇચ્છા કરે છે.
[-સમ॰ ૭]
જે દેવા અચિ' આદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની આયુસ્થિતિ આઠ સાગર છે, તે ૪ માસને અ ંતે શ્વાસાવાસ લે છે અને આઠ હજાર વર્ષ આહારની
ઇચ્છા કરે છે.
[-સમ૦ ૯ ]
જે દવા પદ્મ આદિ વિમાનામાં ઉત્પન્ન થાય છે અને જેમની ૯ સાગર સ્થિતિ છે, તેઓ જા મહિને શ્વાસોચ્છ્વાસ લે છે અને ૯ હજાર વર્ષ' આહારની ઇચ્છા કરે છે.
[ -સમ॰ ૯] જે દેવા ઘાષાદિ વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જેમની સ્થિતિ ઉત્કૃષ્ટ દૃશ સાગર છે, તે દશ માસ પછી શ્વાસેાાસ લે છે અને દશ હજાર વર્ષ પછી આહારની ઇચ્છા કરે છે.
[ન્સમ॰ ૧૦]
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org