________________
૨. શ્રવણમહિમા
આરંભ અને પરિગ્રહ–આ બેને અનર્થકારી જાણે, તે આત્મા–
૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. સમ્યગ્દશન પામે. ૩–૧૧ યાવત્ કેવળજ્ઞાનને પામે.
[-સ્થાવ ૬૫] તેથી ઊલટું જે આરંભ અને પરિગ્રહને અનર્થકારી ન જાણે, તે આત્મા–
૧. કેવળીઓ ઉપદેશેલ ધમને સાંભળવા ન પામે. ૨. સમ્યગ્દર્શન ન પામે. ૩–૧૧. ચાવત્ કેવળજ્ઞાન પણ ન પામે.
[-સ્થાવ ૬૪ ]
$ યામ ત્રણ છે–પ્રથમ, મધ્યમ અને અંતિમ. આ ત્રણે યામમાં આત્મા–
૧. કેવળીએ ઉપદેશેલ ધમને સાંભળવા પામે. ૨. શ્રદ્ધાળુ બને. (૩–૧૧. યાવત્ કૈવળી થાય.
$ વય ત્રણ છે–પ્રથમ, મધ્યમ અને અંતિમ – આ ત્રણે વયમાં આત્મા–
. ૧. હિંસાદિ સાવદ્ય અનુષ્ઠાન “આરંભ” કહેવાય છે.
૨. પ્રસ્તુત વિષયનું સમર્થન મૂત્રકૃતાગ ૧–૧–૪–૩માં પણ છે. જીવોને આરંભી તથા પરિગ્રહી અને અનારંભી તથા અપરિગ્રહી એવો વિભાગ ભગવતી સૂત્ર પ, ૭ માં છે. જન ભિક્ષુનું પ્રથમ કર્તવ્ય આરંભ અને પરિગ્રહને ત્યાગ જ છે.
૩. સામાન્ય રીતે દિવસ અને રાતને ચાર ચાર “યામ” વિભાગમાં વહેંચવામાં આવે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org