________________
સ્થાનાંગ-સમવાયાંગ : ૧
૧. કેવળીએ નિરૂપેલ ધમને સાંભળવા પામે
૨. શ્રદ્ધાળુ થાય. ૩–૧૧. યાવત્ કૈવળી થાય.
ધર્મ
૧. ધ હિમા
હે ! આયુષ્યમાન શ્રમણ ! વાળવા (પ્રત્યુપકાર) દુષ્કર છે—
[-સ્થા॰ ૧૫૫ ]
આ ત્રણેના ઉપકારના બદલા
(૧) માતા-પિતા; (૨) ભર્તા -સ્વામી; (૩) ધર્માચાય .
૧. કોઈ પુરુષ સદેવ સવારમાં શત-સહસ્ર પાકવાળાં તેલથી પેાતાનાં માતા-પિતાનાં શરીરને માલિશ કરી સુગધી પાણીથી નવરાવે, અને સર્વાંલકારથી તેમને વિભૂષિત કરે, પછી ૧૮ પ્રકારનાં શુદ્ધ ભાજન જમાડે અને જીવનપર્યંત પેાતાના ખભા ઉપર ઊંચકી ફેરવે–આટલું કરે છતાં તે પુરુષ માતા-પિતાના ઉપકારના બદલા વાળી શકતા નથી. તેથી ઊલટું, જો તે તેમને કેવળીએ બતાવેલ ધમ સભળાવે અને તે ધમમાં તેમને સ્થિર કરે, તે તેમ કરી તે માતા-પિતાના ઉપકારના બદલા વાળવા સમર્થ થાય ખરા.ર
૧. કહેવાનું તાત્પર્ય એ છે કે, મનુષ્યની વચ કે રાત-દિવસને કાઈપણ સમય જ્ઞાનપ્રાપ્તિમાં બાધક નથી.
૨. લગભગ આ જ રાખ્ખોમાં ભગવાન બુદ્ધે માતાપિતાના પ્રત્યુષકાર દુર્લભ છે તે વર્ણવ્યું છે; તથા માતાપિતાને ધમમાં સ્થિર કરે તેા ખદલા વળે ખશે, એ પણ કહ્યું છે. જીએ અંગુત્તર૦ ૬-૪-૨.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org