________________
૪. જીવની સ્થિતિ
વંસક, વર્કર, વઈરાવત, વઈરપ્રભ, વઈરકાંત, વઈરવણુ, વઈરલેશ્ય, વઈરરૂપ, વઈશુંગ, વર્ધરસ્ટ, વઈરકૂટ, વઈ રેાત્તરાવત સક; લાક, લેાકાવત, લેાકપ્રભ, લાકકાંત, લેાકવણું, લેાકલેફ્સ, લેાકરૂપ, લેાકશૃગ, લાકષ્ટ, લેાકટ્યૂટ, લેાકાત્તાવતસક – આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરેગમ છે.
[-સમ॰ ૧૩] જે તેવા શ્રીકાંત, શ્રીમહિત, શ્રીસૌમનસ, લાંતક, કાપિણ, માહેન્દ્રકાંત, માહેન્દ્રોત્તરાવતસક – આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરાપમ છે. [-સમ॰ ૧૪]
જે જેવે! નદ, સુન, નંદાવત, નઃપ્રલ, નંદકાંત, નંદવણું, નન્દલેશ્ય, નન્દવજ, નર્દેશ્ગ, નષ્ટ, નકૂટ, નન્દીતરાવત’સક, આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ સાગરોપમ છે.
સવ
[~ સમ॰ ૧] જે દેવા આવત, વ્યાવત, નંદિ-આવત', મહાનર્દિ આવત, અંકુશ, અંકુશપ્રલંબ, ભદ્ર, સુભદ્ર, મહાભદ્ર, સવ તાભદ્ર, ભદ્રોત્તરાવત’સક આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૬ સાગરોપમ છે.
-
[સમ॰ ૧૬]
જે દેવે! સામાન, સુસામાન, મહાસામાન, પદ્મ, મહાપદ્મ, કુમુદ, મહાકુમુદ, નલિન, મહાનલિન, પુણ્ડરિક, મહાપુંડરિક, શુક્ર, મહાશુક્ર, સિંહ, સિહુકાંત, સિંહવીત, ભાવિત
આ વિમાનામાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરપમ છે.
[-સમ॰ ૧૭]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org