________________
શ૦
સ્થાનાંગ સમવાયાંગ ૨ - જે પદ્મ, સુપ, પદ્માવત, પદ્મપ્રભપદ્યકાંત,પદ્મવર્ણ, પદ્મલેશ્ય, પદ્મધ્વજ, પદ્મશૃંગ, પદ્યસૃષ્ટ, પદ્મકૂટ, પદ્મોત્તરાવતંસક; સૂય, સુસૂર્ય, સૂર્યાવત, સૂર્યપ્રભ સૂર્યકાંત, સૂર્યવર્ણ, સૂલેશ્ય, સૂયવંજ, સૂયશૃંગ, સૂર્યઅષ્ટ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવતસક; રુચિર, રુચિરાવત, રુચિરપ્રભ, રુચિરકાંત, રુચિરવણું, રુચિરલેશ્ય, રુચિરદેવજ, રુચિરઈંગ, રુચિરસૃષ્ટ, રુચિરસ્ટ, રુચિરોત્તરાવતંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે. દેવેની સ્થિતિ નવ સાગર છે.
[– સમ. ૯] જે દે શેષ, સુષ, મહાઘેષ, નન્દિઘોષ, સુસ્વર, મનોરમ, રમ્ય, રમ્યક, રમણીય, મંગલાવર્ત, બ્રહ્મલોકાવતસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે. ,
-સમ૦ ૧૦] જે દેવે બ્રહ્મ, સુબ્રહ્મ, બ્રહ્માવત, બ્રહ્મપ્રભ, બ્રહ્મકાન્ત.. બ્રહ્મવર્ણ, બ્રહ્મલેશ્ય, બ્રહ્મદેવજ, બ્રહ્મગ, બ્રાસૃષ્ટ, બ્રહ્નકૂટ, બ્રહ્મોત્તરાવતંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની. અગિયાર સાગરોપમ સ્થિતિ છે.
સિમ૦ ૧૧] , જે દે માહેન્દ્ર, મહેન્દ્રવજ, કંબુ, કંબુગ્રીવ, પુખ, સુપુખ, પુંડ, સુકુંડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાંત, નરેન્દ્રોત્તરાવતંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર સાગરોપર્મ છે.
-સમ- ૨) જે દેવે વજા, સુવા, વાવ, વાકાંત, વાવણ, વજલેશ્ય, વાપ, વજગ, વજસૃષ્ટ, વજકૂટ, વજેતરા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org