________________
૪. જીવની સ્થિતિ જે દેવે કૃષ્ટિ, સુકૃષ્ટિ, કૃષ્ટિ-આવત કૃષ્ટિપ્રભા, કૃષ્ટિયુક્ત, પુષ્ટિવર્ણ, કૃષ્ટિલેશ્ય, કૃષ્ટિધ્વજ, કૃષ્ટિગ, કૃષ્ટિન્ટ, કૃષ્ટિકૂટ, કૃષ્ણયોત્તરાવતંસક-આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર સાગર છે.
-સમય ૪]. જે દેવે વાત, સુવાત, વાતાવત, વાતપ્રભ, વાતકાંત, વાતવણ, વાતલેસ્ય, વાતવ્રજ, વાતશુગ, વાતસૃષ્ટ, વાતકૂટ, વાતેત્તરાવતંક; સૂર, સુર, સૂરાવ, સૂરપ્રભા, સૂરકાંત સુરવર્ણ, સૂરલેશ્ય, સૂરધ્વજ, સૂરશુગ, સૂરસૃષ્ટ, સૂરકૂટ, સૂરોત્તરાવતંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગર છે..
[- સમ૦ ૫] જે દેવે સ્વયંભૂ, સ્વયંભૂરમણ, ઘોષ, સુષ, મહાઘોષ, કૃષ્ટિ ઘોષ, વીર, સુવીર, વીરગત, વીરશ્રેણિક, વીરાવત, વીરપ્રભ, વીરકાંત, વીરવાણું, વીરલેશ્ય, વીરધ્વજ, વીરશંગ, વીરસૃષ્ટ, વીરકૂટ, વીરત્તરાવર્તાસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગર છે.
[- સમ૦ ૬] - જે દેવે સમ, સમપ્રભ, મહાપ્રભ, પ્રભાસ, ભાસુર, વિમલ, કાંચનકૂટ, સનકુમારાવતંસક –આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગર છે.
- સમય ૭] જે દે અચિ, અચિમાલિ, વૈરેચન, પભાકર, ચંદ્રાભ, સૂરાભ, સુપ્રતિષ્ઠાભ, અન્યર્ચાભ, રિષ્ટાભ, અરુણાભ, અરુણે- .
રાવતંસક - આ વિમાનોમાં ઉત્પન્ન થાય છે, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગર છે.
[-સમય ૮]
[– સમ
,
ત, અતિથિ અજિત
થા-૨૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org