________________
સ્થાનમસમવાયાંગ: ૨ ૧. ત્રણ પલ્યોપમ સ્થિતિવાળા, જેઓ તિષ્ક અને સૌધર્મવિમાનની વચ્ચે રહે છે.
૨. ત્રણ સાગરોપમ સ્થિતિવાળા, જેઓ સૌધર્મઇશાન અને સનસ્કુમાર-મહેન્દ્ર વિમાનની વચ્ચે રહે છે.
૩. તેર સાગરોપમ સ્થિતિવાળા, જેઓ બ્રહ્મલોક અને લાંતકવિમાનની વચ્ચે રહે છે.
[-સ્થા ૧૯૯] (૧૩) કેટલાંક વૈમાનિકની દેવોમાં કેટલાંકની સ્થિતિ બે પલ્ય છે.
[-સમ૦ ૨] જે દે સાગર, સુસાગર, સાગરકાંત, ભવ, મનુ, માનુષેત્તર, અને લેકહિત વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ છે.
- સમ૦ ૧] જે શુભ, શુભકાંત, શુભવર્ણ, શુભગધે, શુભલેશ્ય, શુભસ્પર્શ અને સુધર્માવતસક વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ બે સાગર સ્થિતિ છે.
[-સમ૦ ૨] જે દેવે આશંકર, પ્રભંકર, આશંકર-પ્રશંકર, ચન્દ્ર, ચંદ્રાવત, ચંદ્રપ્રભ, ચંદ્રકાન્ત, ચદ્રવર્ણ, ચંદ્રલેશ્ય, ચંદ્રધ્વજ, ચંદ્રશ્ચંગ, ચંદ્રષ્ટ, ચદ્રકૂટ, ચંદ્રોત્તરાવતાસક–આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ સાગરોપમ છે.
[– સમ૩]
૧. આ સાગરાદિ વિમાને સાતમા પાવડામાંપડમાં–છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org