________________
३७२
સ્થાનાગસમવાયાંગ ૨ જે દેવે કાલ, સુકાલ, મહાકાલ, અંજન, શિષ્ટ, શાલ, સમાન, કુમ, મહાદ્રુમ, વિશાલ,સુશાલ પદ્મ, પદ્મગુલ્મ, કુમુદ, કુમુદગુભ, નલિન, નલિનકુમ, પુંડરિક, પુંડરિકગુલમ, સહસ્ત્રારાવત સક — આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે દેવેની ૧૮ સાગરેપમ સ્થિતિ છે.
[-સમ૦ ૧૮] જે દેવે આણત, પ્રાણત, નત, વિનત, ઘન, સુષિર, ઈન્દ્ર, ઈન્દ્રકાંત, ઈંદ્રોત્તરાવતઃસક, – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ સાગરોપમ છે.
સિમ ૧૯] જે દે સાત, વિસાત, સુવિસાત, સિદ્ધાથ, ઉત્પલ, ભિત્તિલ, તિગિચ્છ,દિશાસૌવસ્તિક પ્રલંબ, રુચિર,પુષ્પ, સુપુષ્પ, પુષ્પાવત, પુષ્પપ્રભ, પુષ્પકાંત, પુષ્પવર્ણ, પુષ્પલેક્ષ્ય, પુષ્પધ્વજ, પુષ્યશૃંગ, પુષ્પસિદ્ધ, પુપત્તરાવસક – આ વિમાજેમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થતિ ર૦ સાગરોપમ છે.
સિમ૦ ૨]. - જે દે શ્રીવત્સ, શ્રીદામગડ, માલ્ય, કૃષ્ટિ, ચાન્નત, આરણવતંસક – આ વિમાનોમાં ઉત્પન્ન થાય છે, તેમની સ્થિતિ ૨૧ સાગરેપમ છે. -
[-સમ૦ ૨૧] જે દેવે મહિત, વિશ્રુત, વિમલ, પ્રભાસ, વનમાલ, અષ્ણુતાવહંસક – આ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ સાગર છે.
- સમ૦ ૨૨]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org