________________
૩૪૮
સ્થાનાં સમવાયાંગ: ૨ સો વર્ષના આયુવાળા પુરુષની દશ દશાર છે –
૧. બાલ – [ આ અવસ્થામાં સુખદુઃખનું જીવને બહુ ભાન હોતું નથી ];
૨. ક્રીડા – [ આમાં માત્ર કીડાપ્રધાન જીવન હેય. છે – કામગમાં તીત્રાભિલાષ હોતો નથી ];
૩. મન્દી – [ આમાં ભેગે પાર્જનમાં અસમર્થ પણ ભોગ ભોગવવામાં સમર્થ હોય છે ];
૪. બલા – [ આમાં ઉપદ્રવ ન હોય તે પિતાનું સામર્થ્ય બતાવે છે ];
૫. પ્રજ્ઞા – [આમાં ઈસિતાથની પ્રાપ્તિના ઉપાયનું ચિંતન અને કુટુંબની અભિવૃદ્ધિનું ચિંતન હેાય છે ;
૬. હાયની – [ આમાં કામગથી વિરક્ત થાય છે. અને ઈન્દ્રિય ક્ષીણ થાય છે];
૭. પ્રપંચ – [ આ દશામાં ખાંસી અને ગ્લેમનો પ્રપંચ વધે છે]; * ૮. પ્રાભાર – [ અમાં વાંકે વળી જાય છે];
૯. મુમુખી – [ આમાં જીવન પણ અકારું થઈ જાય છે – મરણને ઈચ્છે છે ]; ૧૦. શાયની – [ આમાં છેક પથારીવશ થઈ જાય છે].
- સ્થા૦ ૭૭૨]
૧. સો વર્ષ ઉપચારથી સમજવાં જોઈએ. કારણ, પૂવકટિવર્ષાયુ પુરુષને પણ આ બધી દશાઓ તો હોય જ છે; તે તેને તેના આયુના પ્રમાણમાં હોય.
૨. દશ વર્ષને કાલ તે દશા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org