________________
૩૪૯
. . જવની સ્થિતિ
૩૪૯ ૨. સર્વ જીવોની સ્થિતિ ગૌત્ર – નારકોની સ્થિતિ કેટલી? ભ૦ – જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગર. ગી. -- અપર્યાપ્ત નારકની સ્થિતિ કેટલી? ભ૦ – જઘન્ય અંતમુહૂત અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. ગી– પર્યાપ્ત નારકની સ્થિતિ કેટલી? ભ૦ – જઘન્યથી અંતમુહૂતપૂન દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્તપૂન
૩૩ સાગર. ૮૦ ર-૨૪, આમ ગૌતમે રત્નપ્રભાથી માંડી સાતે નારક
વિષે પૂછ્યું અને તેને ભગવાને જવાબ આપ્યો. ત્યાર પછી ક્રમશઃ ભવનપતિ વગેરે દંડક વિષે પૂછ્યું અને ભગવાને જવાબ . આ .૧ યાવત્ – ગૌત્ર – હે ભગવાન! વિય, વૈજયંત, જયંત, અપરાજિતની કેટલી સ્થિતિ? ભ૦– હે ગૌતમ! જન્વયથી ૩૨ સાગર અને ઉત્કૃષ્ટ ૩૩ સાગર. . ગૌત્ર – સર્વાર્થસિદ્ધિની સ્થિતિ કેટલી? ભ૦ – અજઘન્યત્કૃષ્ટ ૩૩ સાગર સ્થિતિ છે.
૧. આ આખું પ્રકરણ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર સમજી લેવાનું છે.
૨. ગંધહસ્તિભાષ્ય પણ તેમજ જણાવે છે, પરંતુ પ્રજ્ઞાપનામાં જઘન્યથી ૩૧ સાગર કહ્યા છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org