________________
૪. જીવની સ્થિતિ
૩૭ $ બેનું આયુ સપક્રમ છે – ૧. મનુષ્ય ૨. તિયચપંચેન્દ્રિય.
[– સ્થા. ૮૫] હું ત્રણ યથાયુ ભોગવે –
અરિહન્ત, ચકવતી અને બળદેવ-વાસુદેવ. હું ત્રણ મધ્યમ આયુ ભેગવે છે – અરિહંત, ચકવતી, અને બળદેવ-વાસુદેવ.
[– સ્થા૦ ૧૪૩) આયુ સાત કારણે તૂટે –
૧. અધ્યવસાય – રાગદ્વેષ અને ભયરૂ૫- તેનાથી; ૨. નિમિત્ત – દંડ, શસ્ત્ર વગેરેથી; ૩. આહારથી; ૪. વેદના – આંખ વગેરેની પીડા – થી,
પ. પરાઘાત – કૂવામાં પડવાથી કે એવા કારણે થતા આઘાતથી;
૬. સ્પશ – સાપ, વીંછી વગેરેના ડંખથી; ૭. શ્વાસોચ્છવાસ–ને નિરોધ કરવામાં આવે તેથી.
[– સ્થા. પ૬૧]
૧. આયુષને કાળ પૂરો થયા પહેલાં કેઈ ઉપક્રમ-અકસ્માત વગેરેથી થોડા સમયમાં ભેગવાઈ જાય તેવું અર્થાત નિયત અવધિ પહેલાં મૃત્યુ થઈ જાય તેવું આયુષ્ય.
૨. અહીં બતાવેલા ત્રણ સિવાયના નારક અને દેવને વ્યવચ્છેદ ન સમજવો.
૩. મધ્યમ આયુ એટલા માટે કે તેમને ઘડપણ નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org