________________
૩૪૪
સ્થાનાંગસમવાયાંગ: ૨ આ વિનય વૈચાવૃત્યના ભેદો હોવાનો સંભવ ખરો. તે આ પ્રમાણે –
દર્શનગુણાધિકને વિષે દશ પ્રકારનો વિનય :– ૧. સત્કાર, ૨. અભ્યસ્થાન ૩. સન્માન, ૪. આસનાભિગ્રહ, ૫. આસનાનપ્રદાન, ૬. વંદન, ૭. અંજલિગ્રહ, ૮. આવતા હોય તે અનુગમન, ૯. ઊભા હોય તો પર્યું પાસના, ૧૦. જતા હોય તો અનુત્રજન. - આ દશ શુશ્રષાવિનય કહેવાય છે. - સાઠ પ્રકારને અનાશાતના વિનય છે. તે આ પ્રમાણે:– ૧. તીર્થ કર, ૨. ધર્મ, ૩. આચાર્ય, ૪. વાચક, ૫. વિ૨, ૬, કુલ, ૭. ગણ, ૮: સંધ, ૯. સાભાગિક, ૧૦. ક્રિયા, ૧૧. મતિજ્ઞાન, ૧૨, શ્રુતજ્ઞાન, ૧૩. અવધિજ્ઞાન, ૧૪. મન:પર્યચ, ૧૫. કેવળજ્ઞાન - આ પંદરમાંના પ્રત્યેકનાં- ૧અનાશાતના, ૨. ભક્તિ, ૩. બહુમાન, ૪. વર્ણવાદ – આ ચાર કરવાથી [૧૫૪૪] ૬૦ પ્રકારને અનાશાતના વિનય કહેવાય છે.
ઔપચારિકવિનય સાત પ્રકારનો છે:– ૧. અભ્યાસાસન –નજીક બેસવું, ૨. દેનુવર્તન – ઇચ્છાનું અનુસરણ, ૩. કૃતપ્રતિકૃતિ – આચાર્યનું ભજન વગેરે લાવીશ તો પ્રસન્ન થઈ મને ભણાવશે એવી બુદ્ધિથી આહારાદિ દાન કરવું તે, ૪. કારિત નિમિત્તકરણ – પોતાને એક જ પદ સમ્યક રીતે ભણાવ્યું હોય તો તેના તરફ વિનચ રાંખો અને એમનું કામ કરી આપવું તે, ૫. દુઃખાની ગવેષણ, ૬. દેશકાલજ્ઞતા, ૭. બધી બાબતમાં અનુમતિ.
વૈયાવૃત્યના અધિકારીભેદે દશ ભેદ છે, તે આ પ્રમાણે – ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. વિ૨, ૪. તપસ્વી, ૫. ગ્લાન, ૬. શિક્ષ, ૭. સાધમિક, ૮. કુલ, ૯. ગણ, ૧૦. સંઘ.
ઉપરના બધા મળી ૮૭ ભેદ થાય છે; પણ આચાર્યના પાંચ ભેદ છે – ૧. પ્રવાજના, ૨. દિગ, ૩. ઉદ્દેશ, ૪. સમુદેશ, ૫. વાચના –થી. એટલે દશને બદલે વૈયાવૃત્યના ૧૪ ભેદ ગણુએ તો ૯૧ પ્રકારના વિનય –વૈચાવૃજ્યની પ્રતિમા–થઈ જાય. ૨૬. પ્રતિમા ૯૨
આ ૯૨ની ગણતરી ટીકાકાર દશાતરકંધની નિયુકિતના આધારે આપે છે, તે આ પ્રમાણે –
૬૭ પ્રકારની સમાધિપ્રતિમા તે આ પ્રમાણે સમાધિપ્રતિમાન મૂળભેદ બે–મૃતસમાધિ અને ચારિત્રસમાધિ. તેમાં શ્રતસમાધિના ૬૨ ભેદ–તે આ પ્રમાણે – આચારાંગ સૂત્રના પ્રથમ સ્કંધની પાંચ અને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org