________________
૩૪ર * સ્થાનાગસમવાયાંગઃ ૨
(૨) મહતી સર્વતોભકા–ના ઉપવાસને કોઠો નીચે પ્રમાણે છે. તેમાં એકથી માંડી સાત સુધી ઉપવાસ હોય છે. તેમાં ઉપવાસના દિવસે ૧૯૬ અને પારણાના દિવસે ૪૯ મળી કુલ ૨૪૫ દિવસમાં તે પૂરી થાય છે. કોઠાની રચનાની સમજ ક્ષુદ્રિકા પ્રમાણે.
૧ | ૨ ૩ | ૪ | ૫ | ક | ૭
૪ ૫ ૬
૧ ૨ ૩ |
| ૫ | ૬ | ૭ | ૧ ૨ | ૩ | જ ૨૩. ભદ્રોત્તર પ્રતિમા –
ભદ્રોત્તર પ્રતિમાના પણ બે ભેદ છે:– ૧. શુલ્લિકા અને ૨. મહતી.
(૧) શુલિકામાં પાંચથી માંડી નવ સુધીના ઉપવાસ હોય છે. ૧૭૫ દિવસના ઉપવાસ અને ૨૫ પારણાના દિવસે એમ સર્વ મળી ૨૦૦ દિવસમાં એ પૂરી થાય છે. તેને કોઠો નીચે પ્રમાણે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org