________________
' ૩. જીવપરિણામે છોકરું ધાવતું હોય – આવા દાતા પાસેથી લેવાથી લાગતો દેષ. આવા * દાતાએ દેવું પણ ન જોઈએ; તેથી દેનારને પણ આ દાયક દેષ લાગે.
૭. ઉમિશ્ર–સચિત્તથી મિશ્રિત અચિત્ત દેતાં-લેતાં લાગતા દોષ. ૮. અપરિણત – અપકવ વસ્તુ દેતાં-લેતાં લાગત દેષ.
૯. લિપ્ત – ન ખપે તેવી વસ્તુથી લેપાયેલાં પાત્ર કે હાથથી લેતાંદેતાં લાગતો દેશ.
૧૦. છદિત – ઊલટી કરેલા પુરુષથી લેતી-દેતાં લાગતો દેષ. રર. સવતોભદ્રા પ્રતિમા ઃ| સર્વાભકા પ્રતિમા એક બીજી રીતે પણ સ્વીકારવામાં આવે છે. તે બે પ્રકારની છે – ૧. શ્રુત્રિકો સર્વે ભદ્રા, ૨. મહતી સર્વતોભદ્રા.
(૧) શુદ્રિકામાં નીચે પ્રમાણે એક ઉપવાસથી માંડી પાંચ સુધીના કરવાના હોય છે. પારણાના દિવસે ૨૫ અને તપસ્યાના–ઉપવાસના ૭૫ એમ કુલ ૧૦૦ દિવસમાં એ પૂરી થાય છે:
૪ ૫' ૧ | ૨ | ૩ આ કણકને નિયમ એ છે કે પહેલી હારમાં ૧ થી પાંચ ક્રમશ: માંડવા અને પછીની હારમાં તેને વચલો અંક પ્રથમ માંડી યથાયોગ્ય માંડતા જવું. તે જ પ્રમાણે ત્રીજીમાં બીજીના વચલા અંકથી, જેથીમાં ત્રીજીના વચલા અંકથી અને પાંચમીમાં ચોથીના વચલા અંકથી શરૂઆત કરવી.
કાષ્ઠકમાં અંક ઉપવાસના દિવસે સૂચવે છે. એ ઉપવાસ પૂરા થાય એટલે એક પારણને દિવસ અને ફરી તેના પછીને અંક હોય તેટલા ઉપવાસ. જેમકે શરૂમાં એક ઉપવાસબીજે દિવસે પારણું અને પછી બે ઉપવાસ; પછી એક દિવસ પારણું અને પછી ત્રણ ઉપવાસ –એમ આગળ વધતાં જવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org