________________
૪૦
સ્થાનાંગસમવાયાંગ ૨ ૩. નિમિત્ત–નિમિત્ત જોઈને-ભૂત, વર્તમાન અને ભવિષ્યનું ફળ * કહીને ભિક્ષા લેવાથી લાગતો દેષ.
* ૪. આજીવ– પિતાની જાતિ, કુલ, ગચ્છ વગેરેની તારીફ કરી ભિક્ષા લેવાથી લાગતો દોષ.
૫. વનપક–ભિખારીની જેમ દીનપણું રાખવી ભિક્ષા લેવાથી લાગતો દોષ.
૬. ચિકિત્સા–ચિકિત્સા કરી ભિક્ષા લેવાથી લાગતે દેષ. | ૭. ક્રોધ, ૮. માન, ૯. માયા, ૧૦. લેભ-આ ચારપૂર્વક ભિક્ષા લેવાથી લાગતા દો.
૧૧. પૂર્વપશ્ચાસ્તવ – પહેલાં અને પછી દાતાનાં વખાણ કરવાથી લાગતે દેષ.
૧૨. વિદ્યા – ભિક્ષા માટે વિદ્યાનો ઉપયોગ કરવાથી લાગતો દોષ. ૧૩. મન્ન-મત્રને પ્રયોગ કરવાથી લાગતા દોષ. ૧૪. ચૂ–નેત્રોજન આદિ લગાવી ભિક્ષા લેવાથી લાગતો દેશ.
૧૫. યોગ-પારલેપ આદિ યોગને ઉપયોગ કરી લેવાથી લાગતો દોષ , - ૧૬. મૂલકર્મ – ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન, રક્ષણ, પતન વગેરે કરવાથી–તથા રક્ષાબંધન કરવાથી લાગતો દેશ. ૨૧. એષણાના દોષે –
એષણા-ગવેષણા-અષણા-ગ્રહણ – તત્સંબંધી દેષ. આ દોષ દાતા અને સાધુ બનેથી થાય છે. તે દશ છે –
૧. શંકિત-આધાકર્માદિ દોષની ઉભય પક્ષે કે બેમાંથી કોઈને શંકા હેય છતાં લે- દે.
૨. શ્રક્ષિત- સચિત્ત પૃથ્વી આદિથી ખરડાયેલ આહાર અથવા જેની બાધા હોય એવા અચિત્ત આહારથી ખરડાયેલ આહાર લેતાં– દેતાં લાગત દેષ.
૩. નિક્ષિત – સચિત્ત પર રાખેલ વસ્તુ દેતાં-લેતાં લાગતો દેષ. ૪. પિહિત – સચિત્તથી ઢાંકેલ વસ્તુ દેતાં-લેતાં લાગતા દોષ.
૫. સંહત – આપવાના પાત્રમાં અકથ્ય વસ્તુ હોય તેને બાજુએ સચિત્ત કે મિશ્ર પર મૂકી દેતાં-લેતાં લાગતો દેષ.
૬. દાયક – દાતા જે છ કાચને વિરાધક હેચ અર્થાત દેતી વખતે ઉપયોગવાળે ન થઈ શકે તે હોય, ગર્ભિણ સ્ત્રી હોય, છોકરું તેડેલું હોય,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org