________________
૩. પરિણામે હું પક્ષી ત્રણ પ્રકારનાં છે ––
૧. અંડજ; ૨. પિતજ; ૩. સંમૂચ્છિમ. (૧) અંડજ પક્ષીના ત્રણ ભેદ છે –
૧. સ્ત્રી; ૨. પુરુષ; ૩. નપુંસક. (૨) પિતના પણ ઉપર પ્રમાણે ત્રણ ત્રણ ભેદ છે. $ તે જ પ્રમાણે ઉર પરિસપ૧ અને ભુજ પરિસર્પનાર ભેદે સમજી લેવા.
[-સ્થાર૯] હું સ્ત્રી ત્રણ પ્રકારની છે
૧. તિયચ સ્ત્રી, ર. મનુષ્ય સ્ત્રી ૩. દેવ બી. (૧) તિયચ્ચ સ્ત્રીના ત્રણ ભેદ છે –
૧. જલચરી, ૨. સ્થલચરી, ૩. ખેચરી. (૨) મનુષ્ય સ્ત્રીના ત્રણ પ્રકાર છે –
૧. કમભૂમિજ, ૨. અકમભૂમિક; ૩. અન્તદ્વીપક, છુ પુરુષના ભેદપભેદો પણ ઉપર પ્રમાણે. હું નપુંસકના ત્રણ ભેદ છે –
૧ નારક નપુંસક ર.તિયચનપુંસક;૩. મનુષ્યનપુંસક (૨) તિયચ નપુંસક ત્રણ પ્રકારનો છે –
૧. જલચર; ૨. સ્થલચર; ૩. બેચર. (૩) મનુષ્ય નપુંસકના ત્રણ પ્રકાર છે – ૧. કમભૂમિજ; ૨. અકમભૂમિજ; ૩. અન્તદ્વીપક.
[-સ્થા૦ ૧૩૦ ] તિયચનિ જીવના ત્રણ ભેદ છે – ૧. સ્ત્રી, ર. પુરુષ, ૩. નપુંસક.
– સ્થા૦ ૧૩૧]
૧. જેઓ પેટે ચાલે છે તેવા – સર્ષ વગેરે. ૨. જેઓ હાથથી ચાલે છે તેવા નળિયા વગેરે.
Jairi Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org