________________
સ્થાનાંગ સમવાયાંગ: ૨ ૯. વેદપરિણામ
ગૌતમ — હે ભગવાન! વેદ કેટલા પ્રકારના છે ભગવાન હું ગૌતમ ! વેદના ત્રણ પ્રકાર છે વેદ, પુરુષવેદ અને નપુ ંસકવેદ. ૧. ગૌતમ — હું ભગવાન ! નારકને કયેા વૈદ્ય હાય ? ભગવાન — હે ગૌતમ ! નારકને વેદ અને પુરુષવેદ નથી. નારક નપુંસક હોય છે.
૨-૧૧. ભવનપતિને વક્ર અને પુરુષવેદ હાય છે. નપુ ંસકવૈદ નથી.
રર
૧૨–૧૯. પાંચ સ્થાવર અને શ્રીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્ત નપુંસક જ હોય છે.
૨૦ એં. સમૂચ્છિમ તિયાઁચ પંચેન્દ્રિય પણ નપુંસક જ હાય છે;
આ. ગજ તિયંચ પંચેન્દ્રિયને ત્રણે વેદ હેાય છે. ૨૧ મૈં. સમૂચ્છિમ મનુષ્ય નપુ ંસક જ હાય. આ. ગજ મનુષ્યને ત્રણ વૈદ હૈાય. ૨૨-૨૪. વ્યન્તર, જયેાતિષી અને વૈમાનિકને સ્ત્રી અને પુરુષવેદ જ હાય છે.
[-સમ૦ ૧૫૬]
મત્સ્ય ત્રણ પ્રકારના છે
૧. અ’ડજ — ઈંડામાંથી થયેલા;
૨. પેાતજ – ઝીણી ચામડીથી વીંટળાયેલ હોય અને પછી તે ભેદીને નીકળનારા;
૩. સમૂચ્છિ`મ ~~~ માતાપિતાના સંસગ† (વના ઉત્પન્ન
થનારા.
ભેદ
(૧) અંડજ મત્સ્યના ત્રણ ૧. સ્ત્રી; ૨. પુરુષ; ૩. નપુ ંસક. (ર) પાતજના મત્સ્યના તે જ ત્રણ ભેદ છે.
-
Jain Education International 2040_03 For Private & Personal Use Only
[-સ્થા॰ ૧૨૯ ]
www.jainelibrary.org