________________
૩. જીવપરિણામે
૩૧૭ નવનવમિકા ભિક્ષુપ્રતિમાની યથાસૂત્રાર્થ સમ્યક આરાધના ૮૧ દિવસ અને તેમાં ૪૦૫ ભિક્ષાથી થાય છે.
- સમ૦ ૮૧, – સ્થા૦ ૬૮૭ * દશદશમિકાર ભિક્ષુપ્રતિમાની યાત્રા સમ્યક આરાધના ૧૦૦ દિવસ અને ૫૫૦ ભિક્ષાથી થાય છે.
-સમ૦ ૧૦૦, –સ્થા ૭૭૦] એકલવિહારપ્રતિમા સ્વીકારનાર અણગારમાં આઠ ગુણ હાવા આવશ્યક છે –
૧. શ્રદ્ધા; ૨. સત્ય; ૩. મેધા;૪. બહુશ્રુતતા; ૫. શક્તિ; ૬. અષાધિકરણતા – કલહરહિતતા; ૭. ધૃતિ, ૮. વીય.
- સ્થા. ૧૯૪] $ શય્યાપ્રતિમા (શય્યા વિષેના નિયમ) ચાર છે – ૧. પાટ વગેરે જે ઉદ્દિષ્ટ છે તેમાંનું કઈ પણ
એક લેવું ૨. પ્રથમથી નક્કી કરી રાખવું કે અમુક લઈશ અને
પછી જે તે જોવામાં આવે તે જ લેવું, બીજું ન લેવું; ૩. તે પણ જે આશ્રય દેનારનું હોય તે જ લેવું,
બીજાનું લાવીને આપે તે ન લેવું ૪. તે પણ જે પાથરેલ હોય તે જ લેવું. $ વસ્ત્રપ્રતિમા ચાર છે –
૧. સુતરાઉ વગેરે જે ઉદ્દિષ્ટ છે તે યાચીશ; ૨. નજરે ચડેલું યાચીશ; ૩. આશ્રય આપનાર ગૃહસ્થનું વાપરેલ વસ્ત્ર યાચીશ; ૪. તેનું જ તેણે તજી દીધેલું ચાચીશ.
૧. એમ નવ દિવસનું એક એવાં ૯ જૂથનું. કુલ દૃત્તિ ૪૫. ૨. દશ દિવસનું એક એવાં દશ ાથ. કુલ ૫૫૦ દત્તિ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org