________________
સ્થાનાંગસમવાયાંગ: ૨ તેવી જ રીતે પાંચ માસની ભિક્ષુપ્રતિમાવાળાને પાંચ દત્તિ જનની અને પાંચ દક્તિ પાનની સ્વીકારવી ક૯પે.
[-સ્થા ૪૨૪] $ એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યફ પ્રકારે પાલન ન કરનાર પ્રતિમાધારી નિગ્રન્થને અહિતકર્તા યાવત્ અશુભબંધી ત્રણ બાબતો છે
૧. ઉન્માદી થઈ જાય, કે ૨. દીઘકાલિક રોગાતંકને પામે, કે
૩. કેવલી પ્રજ્ઞસ ધર્મથી ભ્રષ્ટ થાય. હું પણ જે સમ્યફ પાલન કરે તે આ ત્રણ બાબતે હિતકારી ચાવતું શુભ નીવડે છે –
૧. અવધિજ્ઞાન પામે, કે ૨. મનઃપયયજ્ઞાન પામે, કે ૩. કૈવલજ્ઞાન ઉત્પન્ન થાય. •
[-સ્થા. ૧૮૨] સસસમિકા ભિક્ષુપ્રતિમાની યથાસૂત્રાર્થ આરાધના ૪૯ રાત્રિદિવસ અને તેમાં ૧૯૯૬ ભિક્ષાથી થાય છે.
[– સ્થા. ૫૪૫, - સમ૦ ૪૯] અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમાની યથાસૂત્રાર્થ આરાધના ૬૪ રાત્રિદિવસ અને તેમાં ૨૮૮ ભિક્ષાથી થાય છે.
- સ્થા૬૪૫, - સમર ૬૪]
૧. સાત સસ્તકો એટલે કે ૪૯ દિવસ. દરેક સપ્તકમાં દત્તિઓ વધતી જાય. જેમકે પ્રથમ સપ્તકમાં દરેક દિવસે એક જ દત્તિ, એમ સાતમામાં દરેક દિવસે સાત દત્તિ. બધી મળી (+૧૪+૧+૨૮+૩૫+૪+૪૯) ૧૯૬ દૃત્તિ. * ૨. આઠ દિવસનું એક એવાં આઠ જૂથ. દત્તિને નિયમ ઉપર પ્રમાણે. કુલ ૨૮૮ દૃત્તિ થાય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org