________________
૩. જીવપરિણામે
૩૧૫ હુ પ્રતિમાધારી સાધુએ ત્રણ ઉપાશ્રયનું પ્રતિલેખન (નિરીક્ષણ) કરવું જોઈએ –
૧. આગમનગૃહ – મુસાફરખાનું-ધમશાળા;
૨. વિવૃતગૃહ [ ચારે દિશાએ કે એક, બે કે ત્રણ દિશાએ ખુલ્લું હોય અને છાપરા વિનાનું હોય તેવું ઘર];
૩. વૃક્ષમૂળ. $ એ ત્રણનું અનુજ્ઞાપન (અર્થાત્ રજા માગવી તે) તથા ઉપાદાન પણ કપે. $ તેવી જ રીતે પ્રતિલેખન, અનુજ્ઞાપન અને ઉપાદાન આ ત્રણ સંથારાનું પણ સમજવું –
૧. પૃથ્વીશિલા, ૨. કાઠશિલા, ૩. યથાસંતૃત – જેવું પાથરેલું મળે તેવું.
[-સ્થા. ૧૯૧] પ્રતિમાધારી સાધુને ચાર પ્રકારની ભાષા કલ્પ–
૧. યાચની [શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કઈ ચીજ માગવી તે ] - ૨. પૃચ્છની [કોઈ બાબત પૂછવા માટે વાપરવી પડે તે ];
૩. અનુજ્ઞાપની [પારકી ચીજ વાપરવાની રજા માગવા માટે ૪. પૂછે તેના ઉત્તરવાળી.
* [–સ્થા. ર૩૭] ત્રણ માસની ભિક્ષુપ્રતિમા જેણે સ્વીકારી હોય તેવા શ્રમણનિર્ગસ્થને ત્રણ દત્ત ભેજનની અને ત્રણ દત્તિ પાનની કલ્પ.
[-સ્થા૧૮૨]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org