________________
સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ પ્રતિમા ચાર છે –
(૧) ૧-૪ ઉપરમાંથી પ્રથમની ચાર. (૨) ૧-૪ , બીજી ચાર. (૩) ૧-૪ ,, ત્રીજી ચાર.
[ સ્થા. ૨૫૧] પ્રતિમા પાંચ છે –
૧. ભદ્રા; ૨. સુભદ્રા ૩. મહાભદ્રા; સર્વ ભદ્રા પ. ભદ્રોત્તરપ્રતિમા.૨
[-સ્થા- ૩૯૨] ભિક્ષુપ્રતિમા બાર છે–
૧. એક માસની; ૨. બે માસની; ૩. ત્રણ માસની; ૪. ચાર માસની, ૫. પાંચ માસની, ૬. છ માસની; ૭. સાત માસની; ૮, પ્રથમ સાત રાત્રિદિવસની, ૯. દ્વિતીય સાત રાત્રિદિવસની; ૧૦. તૃતીય સાત રાત્રિદિવસની; ૧૧અહોરાત્રિની; ૧૨. એક રાત્રિની..
[-સમ૦ ૧૨] પરવૈયાવૃત્યકર્મપ્રતિમા (એટલે કે બીજાની સેવા કરવાને અભિગ્રહ કે પ્રતિજ્ઞા ] ૯૧ કહી છે.
[-સમ૦ ૯૧] પ્રતિમા ૯૨ છે."
[-સમ૦ ૯૨] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૨. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપણ નં. ૨૩. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૪. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૫. ૫. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org