________________
૩. જીવપરિણામ
૩૧૩
કે ઉનાળામાં સ્વીકારવામાં આવે છે. તેમાંથી મુદ્રિકા મેકપ્રતિમા જો ખાઈને સ્વીકારી હાય તા છ ઉપવાસ પછી .પૂરી થાય છે અને ખાધા વિના સ્વીકારી હોય તે સાત ઉપવાસ પછી પૂરી થાય છે ]; ર. મહતી મેકપ્રતિમા [આ પ્રતિમા જે ખાઈ ને સ્વીકારી હાય તે સાત ઉપવાસે અને ખાધા વિના સ્વીકારી હૈાય તે ૮ ઉપવાસે પૂરી થાય છે];
બન્નેમાં ભાવથી દ્વિવ્ય વગેરે ઉપસર્ગી સહુન કરવાના હોય છે.
(૬) ૧. યવમચંદ્રપ્રતિમા — [ યવની પેઠે મધ્યભાગમાં પુષ્ટ અને ચદ્રની જેમ હાનિવૃદ્ધિવાળી તે ચવમધ્યચંદ્રપ્રતિમા. જેમકે કઈ સાધુ સુિ એકમે એક કાળિયા અનાજ ખાય અને પ્રતિદિન એક એક કાળિયા વધારી પૂનમે ૧૫ કાળિયા લે અને પછી વિદ એકમે પણ પંદર લે અને ત્યાર પછી ખીજથી ક્રમશ : એકેક ઘટાડી અમાસે એક કાળિયા લે. આમ એક મહિનામાં આ પ્રતિમા પૂરી થાય ];
――
૨. વમધ્યચંદ્રપ્રતિમા — [ વજ્રની જેમ મધ્યમાં પાતળી અને ચંદ્રની જેમ હાનિ-વૃદ્ધિ યુક્ત ~ તે વજ્રમધ્યચંદ્રપ્રતિમા. આ પ્રતિમા વૃદ્ધિ એકમથી પંદર કાળિયા ખાઈ શરૂ કરવામાં આવે છે. પછી એક એક ઘટાડી અમાસે અને સુદિ એકમે એકેક કાળિયા ખાઈ વળી પાછુ બીજથી એક એક વધારી પૂનમે પંદર કાળિયા લઈ પૂરી કરવામાં આવે છે].
[-સ્થા॰ ૮૪]
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org