________________
સ્થાનાંગ સમવાયાંગઃ ૨
(૯) ભિક્ષુપ્રતિમા પ્રતિમા બે છે – (૧) ૧. સમાધિપ્રતિમા – [ તેના બે ભેદ છેઃ ૧, શ્રત
સમાધિ પ્રવ; ૨. ચારિત્રસમાધિ પ્ર.]; ૨. ઉપધાન પ્રતિમા – [ ઉપધાન એટલે તપ. આમાં ભિક્ષુની પ્રસિદ્ધ બાર પ્રતિમા અને શ્રાવકની
અગિયાર પ્રતિમાનો સમાવેશ થાય છે ]. (૨) ૧. વિવેકપ્રતિમા –[ આંતરિક કષા અને બાહ્ય ગણ,
શરીર, લેજનાદિના ત્યાગની પ્રતિમા ]; ૨. વ્યુત્સગપ્રતિમા – [ વ્યુત્સગ એટલે કાત્સગ]. ૧. ભદ્રા – [ પૂર્વાદિ ચારે દિશામાં વારાફરતી ચાર
પહેર સુધી કાત્સગ કરવાની પ્રતિજ્ઞા – આમ
બે દિવસરાત સુધી કરવાનું હોય]; ૨. સુભદ્રા – [ ટીકાકાર આના ઠીક અથ વિષેની
જાણ નથી એમ જણાવી કહે છે કે, ભદ્રા જેવી જ
આ પણ હશે. (૪) ૧. મહાભદ્રા – [આમાં પણ ભદ્રા જેમ કાર્યોત્સર્ગ
કરવાનું હોય છે પણ તેની અવધિ આખા દિવસરાતની અને તેવી રીતે ચાર અહોરાત્ર પર્યન્ત
કરવાનું ]; ૨. સર્વતોભદ્રા – [ દશે દિશામાં આખા દિવસ-રાતને
કાયોત્સર્ગ દશ અહોરાત્ર સુધી કરવાની પ્રતિજ્ઞા ]. (૫) ૧. શ્રુદ્રિકા મેકપ્રતિમા – [મેકપ્રતિમા એટલે પેશાબ
વિષયક પ્રતિમા તેના કાલાપેક્ષાએ બે ભેદ છે: શુદ્રિકા-નાની, મહતમેટી. મોકપ્રતિમા ક્ષેત્રની અપેક્ષાએ ગામની બહાર, દ્રવ્યની અપેક્ષાએ પેશાબવિષયક, અને કાલની અપેક્ષાએ શિયાળામાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org