________________
૩. જીવપરિણામો
૧૬ નિર્થીિનીઓએ ચાર સંઘાટિકા - પછેડી - સાડી રાખવી અને વાપરવી કપે –
૧. એક બે હાથની, ૨-૩. બે ત્રણ હાથનીર; ૪. એક ચાર હાથની.
[-સ્થા ૨૪૬] નિગ્રન્થ કે નિગ્રન્થિનીએ પાંચ પ્રકારનાં વસ્ત્ર રાખવાં અને વાપરવાં ક૯૫૪ –
૧. જાગમિક – ઊનનું; ર. ભાંગિક – અતસી નામની વનસ્પતિનું; ૩. શણનું; ૪. સુતરાઉ; ૫. ઝાડની છાલનું.
[–સ્થા૦ ૪૪૬] નિગ્રન્થ કે નિશ્વિનીને પાંચ પ્રકારનાં રજોહરણું રાખવા અને વાપરવાં કપે –
૧. ઊનનું ૨. ઊંટના વાળનું; ૩. શણનું; ૪. બલ્વજ (તૃણવિશેષ)નું; ૫. મુંજનું.
[– સ્થા. ૪૪૬] નિગ્રન્થ કે નિર્થીિનીને ત્રણ પ્રકારનાં પાત્ર રાખવાં અને વાપરવાં કપે – ૧. તુંબડાનું ૨. લાકડાનું; ૩. માટીનું.
[-સ્થા૧૭૦ ]
૧. આ ઉપાશ્રયમાં ઓઢવી.
૨. આમાંથી એક ભિક્ષાટન વખતે અને બીજી જંગલ જતી વખતે ઢવી.
૩. સમવસરણ વખતે એઢવાની. ૪. આ સુત્ર બૃહત્કલ્પમાં છે; ઉદે. ૩, સૂ. ૨૪. ૫. આ સૂત્ર બૃહત્કલ્પમાં છે; ઉદે. ૩, સૂ. ૨૫.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org