________________
૩. જીવપરિણામે ૧. ઉદ્દગમેપઘાત [પિંડ-લેજનની ઉત્પત્તિ સંબંધી – દાતાને કારણે થતા દોષ];
૨. ઉત્પાદનેપઘાત [ શ્રાવક -- દાતા પાસેથી પિંડ મેળવવામાં સાધુને લાગતા દેષ ];
૩. એષણોપઘાત [ગવેષણ – અન્વેષણ-ગ્રહણ – તેને લગતા દોષે – દાતા અને સાધુ બનેને લાગતા ].૩ $ વિશુદ્ધિ પણ ત્રણ પ્રકારની છે –
૧. ઉદ્ગમવિશુદ્ધિ; ૨. ઉત્પાદવિશુદ્ધિ; ૩. એષણાવિશુદ્ધિ.
- સ્થા. ૧૯૪] $ ઉપઘાત પાંચ છે – .
૧-૩. ઉપર કહેલા;
૪. પરિકમ્પઘાત [પરિકમ એટલે સંસ્કાર – વસ્ત્રપાત્રના સંસ્કાર સંબંધી લાગતા દે; જેમકે વસ્ત્રને ત્રણ થીગડાં જ ઉપરાઉપરી દેવાય, વધારે નહિ; વસ્ત્રને અમુક રીતે જ ફડાય, પાત્રને બંધાય નહિ એવા એવા નિયમને ભંગ કરવાથી લાગતા. દોષે ];
પ. પરિહરણોપઘાત [પરિહરણ – પહેરવું – વાપરવું તે. નિયમ એ છે કે, એકલા વિચરનાર – ગચછભ્રષ્ટ સાધુએ જે ઉપકરણવસ્ત્રપાત્રાદિનો ઉપયોગ કર્યો હોય તેમને ઉપયોગ બીજાથી ન કરી શકાય. આ નિયમનો ભંગ કરવાથી પરિહરણપઘાત થાય. પણ એ ગચ્છભ્રષ્ટ સાધુ જે ગચ્છ
૧. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૯, ૨. વિગત માટે જુઓ ટિપ્પણ નં. ૨૦. ૩. વિગત માટે જુઓ ટિપ્પણ નં. ૨૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org