________________
૩૦૮
સ્થાનાંગસમવાયાંગ: ૨ બહાર જઈને પણ દૂધ દહીં વગેરે પદાર્થોમાં આસક્તિવાળા ન થઈ ગયું હોય, તે તેના ઉપકરણને ઉપયોગ કરવાથી દોષ લાગતો નથી. વસતિ સંબંધી નિયમ એવો છે કે શેષકાળમાં જયાં રહ્યા ત્યાં પાછા બે માસ પહેલાં ન અવાય; અને જયાં ચતુર્માસ રહ્યા હોય ત્યાં બે ચતુર્માસ સુધી ન અવાય. આ નિયમનો ભંગ કરે તો પણ વસતિપરિહરણેપઘાત દોષ લાગે. હું વિશુદ્ધિ પણ પાંચ છે – ૧-૫. ઉપર પ્રમાણે.
[– સ્થા. જર૫] $ ઉપઘાતના દશ ભેદ છે – ૧૫. પંચમ સ્થાન પ્રમાણે (ઉપર પ્રમાણે) ૬. જ્ઞાનપઘાત (પ્રમાદ આદિથી); ૭. દશનપઘાત (કાદિથી); ૮. ચારિત્રેપઘાત (સમિતિભંગ આદિથી);
૯. અપ્રીતિકોપઘાત (ગુરુ પર સ્નેહ ન રાખવાથી વિનયભંગ થાય તે);
૧૦. સંરક્ષણેપઘાત (શરીર પર મૂછ થવાથી). $ વિશુદ્ધિના પણ તે જ દશ ભેદ છે.
[- સ્થા. ૭૩૮] ઉપાડુત (એટલે કે ભજનસ્થાનમાં લેવાયેલ ભજન) ત્રણ પ્રકારનું છે –
૧. ફલિક પહુત ફુલહાણાની વસ્તુ ભેજન માટે લવાય તે ]૧
સ્વીકાર્ય છે. આ અવગૃહીતા નામની પાંચમી
૧. સાધુને તે પિsષણ સંબંધી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org