________________
સ્થાનાંગસમવાયાંગ: ૨ ગ્લાન નિર્ચન્થને અચિત્ત જલની ત્રણ દરિધાર ક –
૧. ઉત્કૃષ્ટ [ આખો દિવસ ચાલી શકે તેટલું અથવા કદની કાંજી, દ્રાક્ષનું પીણું, શરબત વગેરે ;
૨. મધ્યમ [ આ દિવસ ચાલે તેથી થોડું પાણી અથવા હલકી જાતના ચાખાની કાંજી]
૩. જઘન્ય [ તત્કાલ પૂરતી તરસ છીપે તેટલું પાણી, અથવા તૃણની કાંજી જેવું હલકું પીણું ].
- સ્થા. ૧૭૨] હુ એક ઉપવાસવાળા ભિક્ષુને ત્રણ પાક લેવાં કલપે–
૧. ઉત્તેદિમ – જ્યાં ડાંગર આદિને પીસી હોય તેનું ધાવણ
૨. સંસેકિમ – ભાજીને ઉકાળી જે પાણીથી સીંચવામાં આવે છે તે
૩. ચાવલનું ધાવણ. $ બે ઉપવાસવાળા ભિક્ષુને ત્રણ પાક લેવાં કલ્પ– - ૧. તિલેદક - તલનું ધાવણ ૨. તુષાદક – ડાંગરનું ધાવણ
૩. યદક – જવનું ધાવણ. હું ત્રણ ઉપવાસવાળા ભિક્ષુને ત્રણ પાનક કલ્પ –
૧. આયામક – ઓસામણ ('અવશ્રાવણ); ૨. સેવીરક – કાંજી; ૩. ગરમ પાણી.
[– સ્થા. ૧૮૨] . s ઉપઘાત [જેથી પિંડ- ભજન અકથ્ય-અસ્વીકાર્ય બની
જાય છે તેવા દોષ] ત્રણ પ્રકારના છે –
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org