________________
૩. જીવપરિણામે
૩૧ છે. જેની બાધા લીધી હોય તે ખાનાર;
૮. છ માસમાં એક ગણુમાંથી બીજા ગણમાં ચાલી જનાર;
૯ એક માસની અંદર પાણીમાં ત્રણ વખત અવગાહન કરે છે;
૧૦. એક માસમાં ત્રણ માયાસ્થાન સેવનાર; ૧૧. રાજપિંડ ખાનાર; ૧૨. જાણી જોઈને હિંસા કરનાર; ૧૩. જાણું જોઈને જ હું બેલનાર; ૧૪. જાણી જોઈને ચોરી કરનાર;
૧૫. જાણી જોઈને સચિત્ત પૃથ્વી ઉપર બેસે, સૂએ કે સ્વાધ્યાય કરે;
૧૬. જાણી જોઈને સજલ પૃથ્વી કે સચિત્તશિલા વા જીવજંતુવાળી જગ્યામાં બેસે, સૂએ કે સ્વાધ્યાય કરે ૧૭. સચિત્ત જલમાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય કરનાર;
૧૮ જાણું જોઈને મૂળ, કંદ, ત્વચા, પ્રવાલ, પુષ્પ, ફલ, હરિત એ બધાનું ભજન કરનાર;
૧૯ વર્ષમાં દશ વખત જલાવગાહન કરનાર; ૨૦ વર્ષમાં દશ માયાસ્થાન સેવનાર;
૨૧. વારંવાર ભીના હાથવાળા પાસેથી અશનાદિ લઈ ખાનાર.
[-સમ૦ ૨૧] નિગ્રન્થ કે નિગ્રંથીને આ છ કુવચનનો વ્યવહાર પે નહી૧ –
૧. અલીકવચન – જેમકે, દિવસે કઈ સાધુ કાં
૧. અંગુત્તરમાં સુભાષિત ભાષાનાં પાંચ લક્ષણ બતાવ્યાં છે: ૧.. કાળ જોઈને બેલા, ૨. સત્ય હોય, ૩. સ્નેહ યુક્ત હય, ૪. અર્થ સહિત હેય, ૫. મિત્રી ચિત્તથી બેલાય. અંગુર ૫,૧૯૮.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org