________________
સ્થાના સમવાયાંગ: ૨ ખાતો હોય પણ તેને કઈ પૂછે ત્યારે “હું નથી કાં ખાતે” એમ કહે];
૨. હીલિતવચન – [ ગણ કે આચારની ઈર્ષા થતી હેય એટલે તેમને જોઈ મોટેથી બોલે કે “પધારે, પધારે ગણિવર” – આ સાચું તો છે પણ ગણીને આથી પિતાનું અપમાન જણાય છે];
૩. ખિંસિતવચન – મમભેદીવચન : – [જેમકે – “ઠીક છે તે આખરે નીચ જાતનાને”]; ,
૪. પરુષવચન – કઠેરવચન;
૫. ગૃહસ્થવચન – [ ગૃહસ્થ જેમ સગાઈસૂચક શબ્દ વાપરે છે તેવા શબ્દો – “આ ભાઈ'. “કેમ છે મામા, ઈત્યાદિ. સાધુ તે સર્વસંગત્યાગી એટલે ભાઈ, મામા, ભાણેજ જેવું તેને કોઈ હોય જ નહિ];
૬. ઉપશમિતની ઉદીરણું કરી બોલવું તે – [ એકબીજાએ પરસ્પર ખમાવી લીધું હોય અને વાતને ખતમ કરી હોય છતાં ફરી પ્રસંગ આવ્યે એ ને એ વાત કરવી – કે, “તે તે આમ કર્યું હતું” ઇત્યાદિ ].
- ઈ-સ્થા પર૭} હું સક્લેશ દશ પ્રકારને છે –
૧. ઉપધિર સંક્લેશ; ૨. ઉપાશ્રય સકલેશ, ૩. કષાયસક્લેશ ૪. ભક્ત પાનસંક્લેશ; ૫. મન સકલેશ; ૬. વચનસક્લેશ; ૭. કાયસંકલેશ; ૮. જ્ઞાનસફ્લેશ ૯. દશનસકલેશ; ૧૦. ચારિત્રલેશ. હું અસકલેશ પણ દશ છે – તે જ પ્રમાણે
- સ્થા૦ ૭૩૯} ૧. સંકલેશ એટલે અસમાધિ. ૨. સંયમમાં ઉપકારી હોય તે ઉપધિ, વસ્ત્ર વગેરે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org