________________
સ્થાનાગસમવાયાંગ ૨
(૬) અણુગારના ગુણદોષ અણુગારના ર૭ ગુણ છે –
૧. પ્રાણાતિપાતથી વિરમણ, ૨. મૃષાવાદથી વિરમણ; ૩. અદત્તાદાનથી વિરમણ; ૪ મિથુનથી વિરમણ, પ. પરિગ્રહથી વિરમણ; ૬. શ્રેત્રેન્દ્રિયનિગ્રહ; ૭. ચક્ષુરિન્દ્રિયનિગ્રહ; ૮. ધ્રાણેન્દ્રિયનિગ્રહ; ૯ જિન્દ્રિયનિગ્રહ; ૧૦.
સ્પર્શેન્દ્રિયનિગ્રહ; ૧૧. ક્રોધવિવેક, ૧૨. માનવિવેક; ૧૩. માયાવિક; ૧૪. ભવિવેક; ૧૫. ભાવ ત્ય; ૧૬. કરણ - સત્ય; ૧૭. ગસત્ય; ૧૮. ક્ષમા, ૧૯. વીતરાગતા; ૨૦. મનઃસમન્વાહાર-મનની એકાગ્રતા; ૨૧. વચનસમન્વાહાર - વચનની એકાગ્રતા; ૨૨. કાય સમન્વાહાર – કાયની - એકાગ્રતા; ર૩. જ્ઞાનસંપન્નતા; ૨૪ દશનસંપન્નતા; ૨૫. ચારિત્રસંપન્નતા; ૨૬. વેદનાની સહનશીલતા; ર૭ મારણતિક સહનશીલતા.
[– સમ૦ ર૭] શબલર એકવીશ છે –
૧. હસ્તકમકરનાર [ અને કરાવનાર ]; ૨. મૈથુનસેવનાર; ૩. રાત્રિભૂજન કરનાર;
૪. આધાકમી ભેાજન કરનાર (સાધુને માટે બનાવેલ જન કરનાર);
પ. સાગારિક જન કરનાર (સ્થાન – આશ્રય આપનારના ઘરનું ભજન કરનાર);
૬. ખરીદીને દીધેલું ખાય તે,
૧. જુએ આવશ્યક અધ્યયન કહ્યું.
૨. શબલ એટલે કાબરચીતરું. અર્થાત જેનું ચારિત્ર શબલ – મેલું થઈ ગયું હોય તે. આનું વર્ણન દશાશ્રુતસ્કંધમાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org