________________
જે
૩. જીવપરિણામે ત્રિ-ઇન્દ્રિયજીવને વધ કરે તો છ અસંયમ થાય –
૧–૪. ઉપયુક્ત, ૫. ગંધનું સુખ ચાલ્યું જાય, ૬. ગધનું દુઃખ આવે.
[-સ્થા. પર૧] ચતુરિન્દ્રિય જીવને વધ કરે તે ૮ અસંયમ થાય છે – ૧૬. ઉપર્યુક્ત, ૭. નેત્રસુખ જાય, ૮ નેત્રદુઃખ આવે.
[– સ્થા૦ ૬૧૪] પંચેન્દ્રિય જીવને વધ કરે તે ૧૦ પ્રકારને અસંયમ થાય છે –
૧-૮. ઉપર પ્રમાણે, ૯. કાનનું સુખ ચાલ્યું જાય, ૧૦. કાનનું દુઃખ આવે.
[–સ્થા ૭૧૫] પંચેન્દ્રિયજીવને વધ કરનાર પાંચ પ્રકારને અસયમ કરે છે –
૧. શ્રેન્દ્રિય અસંયમ, ૨. ધ્રાણેન્દ્રિય અસયમ, ૩. રસનેન્દ્રિય અસંયમ, ૪. ચક્ષુરિન્દ્રિય અસયમ, પ. સ્પર્શ નેન્દ્રિય અસંયમ.
[– સ્થા૦ ૪૩૦] સર્વ પ્રાણભૂતને વધ કરનાર પાંચ પ્રકારનો અસંયમ
૧. એકેન્દ્રિય અસંયમ, ૨. કીદ્રિય અસંયમ, ૩. , ત્રીન્દ્રિય અસયમ, ૪. ચતુરિન્દ્રિય અસંયમ, ૫. પંચેન્દ્રિય - અસંયમ.
[- સ્થા૦ ૪૩૦]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org