________________
-ર૮
સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ અસંયમ સત્તર પ્રકારને છે –
૧–૫. પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવરકાય સંબંધી; ૬-૯ દ્વિ-ઈન્દ્રિયઅસંયમ યાવત્ પંચેદ્રિય અસંયમ; ૧૦. અજીવકાયિક અસયમ;
૧૧. પ્રેક્ષા અસંયમ– ઉપકરણદિને બરાબર ધ્યાનપૂવક ન નિહાળવાથી થતે અસયમ;
૧૨. ઉપેક્ષા – સંયમ રાખવો જોઈએ ત્યાં ન રાખે અને અસયમમાં પ્રવૃત્તિ,
૧૩. અપહૃત્ય – મલમૂત્ર અવિધિએ નાખવાથી તે અસંયમ;
૧૪. અપ્રમાજન-અસંયમ; ૧૫. મન અસંયમ; ૧૬. વચન અસયમ; ૧૭. કાય અસંયમ.
[– સમ. ૧૭] એકેન્દ્રિયજીવની હિંસા કરનારને પાંચ અસંયમ લાગે છે–
૧. પૃથ્વીકાયિક અસયમ, ૨. અષ્કાયિક અસયમ, ૩. તેજસ્કાયિક અસંયમ, ૪. વાયુકાયિક અસયમ, ૫. વનસ્પતિકાયિક અસંયમ.
[-સ્થા. ૪ર૯] ઈન્દ્રિયજીવને વધ કરે તે ચાર અસયમ થાય છે – ૧. જીભનું સુખ ચાલ્યું જાય, ૨. જીભનું દુઃખ આવે, ૩. સ્પશનું સુખ ચાલ્યું જાય, ૪. સ્પશનું દુઃખ આવે.
[– સ્થા. ૩૬૮]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org