________________
ર
૩. છવપરિણામે ૬. અપ્રથમસમય-ઉપશાંતકષાય-વીતરાગસયમ, ૭. પ્રથમસમય ક્ષીણકષાય વીતરાગસયમ, ૮. અપ્રથમસમય-ક્ષીણુકષાય-વીતરાગસંયમ.
[–સ્થા ૬૪૭]. $ સંયમ દશ પ્રકાર છે – * ૧. પૃથ્વીકાયિકસંયમ, ૨. અષ્કાયિકસંયમ, ૩. તેજસ્કાયિકસંયમ, ૪. વાયુકાયિકસયમ, ૫. વનસ્પતિકાયિકસંયમ, ૬, દ્વીન્દ્રિયસંયમ, ૭. ત્રીન્દ્રિયસંયમ, ૮. ચતુરિન્દ્રિયસયમ, ૯. પંચેન્દ્રિયસયમ, ૧૦. અજીવકાયિકસયમહું અસંયમ પણ ઉપર પ્રમાણે દશ પ્રકાર છે.
[– સ્થા૦ ૭૦૯ ] સંયમ ૧૭ પ્રકારને છે –
૧–૧૦. પૃથ્વીકાયિકસંયમ યાવત અછવકાયિક સયમ૧૧. પ્રેક્ષાસંયમ–વિધિપૂર્વક નિરીક્ષણ ૧૨. ઉપેક્ષાસંયમ-શુભાગમાં પ્રવૃત્તિ અને અશુભ ગમાં નિવૃત્તિ,
૧૩. અપહૃત્યસંયમ-વિધિપૂર્વક મળત્યાગ : ૧૪. પ્રમાજના સંયમ; ૧૫. મનઃસંયમ; ૧૬. વચનસંયમ; ૧૭. કાયસંયમ.
[– સમ૦ ૧૭] અસંયમ સાત પ્રકારને છે –
૧-૬, પૃથ્વીકાયિક યાત્ ત્રસકાયિક, ૭. અજીવકાયિક અસંયમ.
[– સ્થા૦ ૫૭૧]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org