________________
સ્થાન સમવાયાંગ ૨ ૫. યથાપ્રખ્યાતચારિત્ર સયમઃ—[ઉપશાંતહ અને ક્ષીણુમેહ છદ્મસ્થને તથા સયોગી અને અગી કેવળીને હતે – કષાય વિનાને યથાશુદ્ધ સંયમ).
[– સ્થા૦ ૪ર૮ હું સંયમ સાત પ્રકારનો છે –
૧. પૃથ્વીકાયિકસંયમ; ૨. અષ્કાસિયમ; ૩. તેજસ્કાયિકસંયમ; ૪. વાયુકાયિકસયમ; ૫. વનસ્પતિકાયિકસંયમ; ૬. ત્રસકાયિકસંયમ;
૭. અજીવકાયિકસંયમ, હુ તેવી જ રીતે એ સાતે અસયમ, આરંભ, અનારંભ, સંરભ, અસંરંભ, સમારંભ અને અસમારંભ પણ છે.
[-સ્થાપ૧} સંયમ આઠ પ્રકારને છે – ૧. પ્રથમસમય-સૂમસં પરાય-સરાગસંયમ; ૨, અપ્રથમસમયસૂક્ષ્મપરાયન્સરાગ યમ; ૩. પ્રથમસમયબાદરસિં પરાય-સરાગસંયમ; ૪. અપ્રથમસમય બાદરપરાસરાગસંયમ; ૫. પ્રથમસમય-ઉપશાંતકષાય વીતરાગસંયમ;
૧. આરંભ એટલે પ્રાણને પીડા આપવી તે. અને તે પ્રાણ હેય નહીં, પણ અજીવાશ્રિત જે પ્રાણ હોય તેમને પીડા આપવી તે અજીવકાચિક આરંભને અર્થ થાય. આરંભ એટલે ઉપદ્રવ કરે; સંરંભ એટલે હિંસાને સંકલ્પ સમારંભ એટલે પરિતાપ પહોંચાડે છે. તેથી ઊલટા તે અનારંભ આદિ સમજવા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org