________________
સ્થાનાંગન્સમવાયાંગ : ૨
(ગ) છદ્મસ્થક્ષીણકષાયવીતરાગસયમ એ પ્રકારને છે સ્વય બુદ્ધવસ્થક્ષીણુ અને બુદ્ધાધિતછદ્મસ્થ૰. સ્વય બુદ્ધછદ્મસ્થક્ષીણકષાયવીતરાગસંયમ એ પ્રકારના છે — પ્રથમ સમયસ્વયં અને અપ્રથમસમયસ્વયં; અથવા ચરમસમયસ્વયં૰ અને અચરમસમયસ્વયં
બુદ્ધબેધિતસ્થક્ષીણકષાયવીતરાગસયમ બે પ્રકારના
ર૪
પ્રથમસમયબુદ્ધમેતિ॰ અને અપ્રથમસમય, અથવા ચરમસમયબુદ્ધ અને અચરમસમય૦.
(1) કેવળીક્ષીણકષાયવીતરાગસયમ બે પ્રકારના છે— સજોગીકેવળી અને અજોગીકેવળી સન્નેગીકેવળીક્ષીણુકષાયવીતરાગસયમ એ પ્રકારના છેપ્રથમસમયસજોગી અને અપ્રથમસમયસોગી૰; અથવા ચરમસમયસજાગી અને અચરમસમયસજોગી.
અજોગીકેવળીક્ષીણકષાયવીતરાગસંયમ એ પ્રકારના છે— પ્રથમસમયઅજોગી અને અપ્રથમસમયઅજોગી, અથવા ચમસમયઅજોગી અને અચરમસમયઅજોગી. [-સ્થા॰ ૭૨]
$ સથમ ચાર પ્રકારના છે
૧. મનઃસંચમ;
૨. વચનસંયમ;
૩. કાયસયમ;
૪. ઉપકરણસમ.
ૐ આ જ ચાર પ્રકારે ત્યાગ અને અકિંચનતા પણ છે.
[ન્દ્રસ્થા॰ ૩૧૦ ]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org