________________
૩. જીવપરિણામે સંપાય-સરાગસંયમ દશમાં ગુણસ્થાન પહેલાંનાં ગુણસ્થાનમાં હતા.) સૂક્ષ્મસં૫રાય સરાગસંયમ બે પ્રકાર છે –
પ્રથમસમયસૂક્ષ્મ સંવ અને અપ્રથમસમયસૂમ સં૦, અથવા –ચરમસમયસૂક્ષ્મ સં. અને અચરમસમયસૂમ સં૦, અથવા–સંકિલશ્યમાનસૂમ સં. અને વિશુદ્ધમાનસૂમ સં. હું બાદરસપરાયસરાગ સંયમ બે પ્રકાર છે –
પ્રથમસમયબાદર સં૦ અને અપ્રથમસમયબાદર સંવ, અથવા-ચરમસમયબાદર સં૦ અને અચરમસમયબાદર, અથવા-પ્રતિપાતીબાદ સં. અને અપ્રતિપાતીબાદર સં. (૨) વીતરાગસંયમ બે પ્રકારને છે –
ઉપશાંતકષાયવીતરાગસં૦ અને ક્ષીણકષાય વીતર.. $ ઉપશાંતકષાયવીતરાગસંયમ બે પ્રકારને છે –
પ્રથમસમયઉપશાંત અને અપ્રથમસમય ઉપશાંત, અથવા ચરમસમયઉપશાંત અને અચરમસસયઉપશાંત.. $ ક્ષીણકષાયવીતરાગસંયમ બે પ્રકાર છે –
૪. છદ્મસ્થક્ષીણકષાય અને આ. કેવળક્ષીણ કષાય.
૧. દશમા સૂમસં૫૦ ગુણસ્થાનમાં આવ્યાના પ્રથમ સમયે અને પછીના સમયે હતા તે પ્રથમ અને અપ્રથમ; સૂમસંપ૦ના અંતિમ સમયે અને શેષ સમયે હતા તે ચરમર અને અચરમ; તથા ઉપશમણીથી પડનારને હોય તે સંકિલશ્ય અને શ્રેણીએ ચડનારને હોય તે વિશુદ્ધયમાન સંચમ સમજ.
૨. પ્રથમ અને અપ્રથમ આ બંને સંચમ સ્વીકારે તે સમયે અને ત્યાર પછીના શેષ સમયના ક્રમશઃ સમજવા; અંતિમ બે ભેદ ભાવી અસંચમાવસ્થા અને ક્ષેપકની અપેક્ષાએ સમજવા.
૩, આ બે ભેદે ક્રમશઃ અગિયારમા અને બારમાં ગુણસ્થાનના સમજવા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org