________________
ર૯ર
સ્થાનાંગ-સમવાયાંગ ૨ ત્રીન્દ્રિય જીને વધ ન કરે તો છ સંયમ થાય – ૧–૪. ઉપર પ્રમાણે, ૫. ગંધનું સુખ જાય નહિ, ૬. ગધનું દુઃખ આવે નહિ.
[–સ્થા૦ ૫૨૧] ચતુરિન્દ્રિયને વધ ન કરે તે આઠ સંયમ થાય – ૧–૬. ઉપર પ્રમાણે, ૭. નેત્રસુખ જાય નહિ, ૮. નેત્રદુઃખ આવે નહિ. .
[– સ્થા. ૬૧૪] પચેન્દ્રિય જીવન વધ ન કરે તે દશ સયમ થાય – ૧-૮. ઉપર પ્રમાણે, ૯. કર્ણસુખ જાય નહિ, ૧૦. કર્ણદુઃખ આવે નહિ.
[–સ્થા ૭૧૫] હુ પંચેન્દ્રિય જીવનો વધ ન કરે તે પાંચ સયમ થાય?—
૧. કણસંયમ, ૨. નેત્રસંયમ, ૩. ઘાણસંયમ, ૪. જિહુવાસંયમ, ૫. સ્પર્શયમ. હું સવ ને વધ ન કરે તે પાંચ સંયમ થાય – ૧–૫. એકેન્દ્રિયસંયમ યાવત પચેન્દ્રિયસંયમ.
[– સ્થા૦ ૪૩૦] સંયમ બે પ્રકારને છે–
૧. સરગસંયમ (રાગયુક્ત સંયમ અથવા રાગી પુરુષને સંયમ) અને ૨. વીતરાગસંયમ. (૧) સરાગસંયમ બે પ્રકારનો છે –
સૂક્ષ્મપરાય-સરાગસંયમ (મેહનીયનું ઉપશમન કે ક્ષય કરનારને, દશમા ગુણસ્થાન વખતે હાફ) અને બાદર
૧. સૂમસં૫રાચ એટલે સૂક્ષ્મ લાભ; અને બાદર એટલે સ્થૂલ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org